________________
૨૫૬
ઉપદેશપદ : ભાગ-૨ આ જ ક્ષયોપશમની પરમતથી પણ સંભાવના કરતા (=ઘટાવતા) ગ્રંથકાર કહે છે- ગાથાર્થ–આથી જ અન્યતીર્થિકોએ પણ સ્વશાસ્ત્રમાં શુભભાવ વિશેષથી અકરણનિયમ કહ્યો છે. આ યુક્ત જ છે.
ટીકાર્થ–આથી જ–આ જ કારણથી. ( શુભભાવથી વિશિષ્ટ ક્ષયોપશમ વગેરે થાય છે એ કારણથી જ.).
સ્વશાસ્ત્રમાં=પતંજલિ મુનિએ રચેલા યોગગ્રંથોમાં. શુભભાવ વિશેષથી-વજની જેમ ભેદી ન શકાય તેવા વિશિષ્ટ પ્રશસ્ત પરિણામથ.
અકરણનિયમ એકાંતે જ (ભવિષ્યમાં ક્યારેય) પાપમાં પ્રવૃત્તિ ન થાય તેને અકરણ નિયમ કહેવામાં આવે છે.
શાસ્ત્રાભ્યાસ રૂ૫ રાખનાં પરામર્શથી જેમનું હૃદય રૂપ દર્પણ નિર્મળ થયું છે તેવા ભાવસાધુઓના બંધાયોપશમને (કર્મયોપશમને) જ બીજાઓએ “અકરણનિયમ” એવા નામથી કહ્યો છે એવું અહીં તાત્પર્ય છે.
બીજાઓ સ્વશાસ્ત્રમાં અકરણનિયમને ભલે કહે, પણ તે સુંદર નહિ હોય તેવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે–આ અકરણનિયમ અન્ય તીર્થિકોએ કહ્યો છે માટે યુક્ત નથી એવું નથી, કિંતુ યુક્ત જ છે. (૬૯૨)
कुत एतदेवमित्याशङ्क्याहजं अत्थओ अभिण्णं, अण्णत्था सइओवि तह चेव । तम्मि पओसो मोहो, विसेसओ जिणमयठियाणं ॥६९३॥
यद्वाक्यमर्थतो वचनभेदेऽप्यर्थापेक्ष्याभिन्नमेकाभिप्रायम् । तथाऽन्वादनुगतार्थाच्छब्दतोऽपि शब्दसन्दर्भमपेक्ष्य तथा चैवाभिन्नमेव । इह परसमये द्विधा वाक्यान्युपलभ्यन्ते-कानिचिदर्थत एवाभिन्नानि "अप्पा गई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे गंदणं वणं ॥१॥" इत्यादिभिर्वाक्यैर्यथा भारतोक्तानि "इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसष्टानि स्वर्गाय नरकाय च ॥१॥ आपदां कथितः पन्थाः, इन्द्रियाणामसंयमः । तज्जयः सम्पदां मार्गो, येनेष्टं तेन गम्यताम् ॥२॥" इत्यादीनीति । कानिचिच्छब्दतोऽर्थतश्च 'जीवदया सच्चवयणं' इत्यादिभिः प्रसिद्धैरेव वाक्यैः सह यथा-"पञ्चैतानि
૧. મેવાઃ એ સ્થળે મારિ શબ્દથી વિશિષ્ટ પ્રશસ્ત પરિણામના જ અવાંતર ભેદો સમજવા. ૨. રાખનાં પક્ષમાં પરામર્શ એટલે ઘસવું, અને શાસ્ત્રાભ્યાસના પક્ષમાં પરામર્ષ એટલે વિચારવું–ચિંતન કરવું.