________________
૩૩૨
ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ–સાનુબંધ –જેના પ્રવાહનો વિચ્છેદ ન થાય, જેનો પ્રવાહ ઉત્તરોત્તર ચાલ્યા ४३, ते सानुबंध ठेवाय. નિરનુબંધ–જેનો ઉત્તરોત્તર પ્રવાહ અટકી જાય તે નિરનુબંધ. અતીન્દ્રિય-ઇંદ્રિયો દ્વારા ન જાણી શકાય તે અતીન્દ્રિય કહેવાય.
ગુરુ-લાઘવનો વિચાર કરીને વિરુદ્ધ પણ દ્રવ્યાદિનું સેવન કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ સાનુબંધ થાય, ગુરુ-લાઘવનો વિચાર કર્યા વિના દ્રવ્યાદિનું સેવન કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ નિરનુબંધ થાય, આ હકીકત ઇંદ્રિયો દ્વારા જાણી શકાય તેમ નથી. તેથી અસર્વજ્ઞ જીવ આનો (=અમુક રીતે વર્તવાથી સમ્યગ્દર્શનાદિ સાનુબંધ થાય અને અમુક રીતે વર્તવાથી સમ્યગ્દર્શનાદિ નિરનુબંધ થાય એનો) પહેલેથી નિર્ણય કરી શકે નહિ.
આ રીતે વ્યવહાર કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ સાનુબંધ બને, અને આ રીતે વ્યવહાર કરવામાં આવે તો સમ્યગ્દર્શનાદિ નિરનુબંધ બને, એ હકીકત ઇંદ્રિયોથી જાણી શકાય તેવી નથી. આથી અસર્વજ્ઞ તેનો નિર્ણય કરવા કેવી રીતે સમર્થ થાય? (૭૭૨)
इत्थमाक्षिप्तः सूरिराहतव्वयणा गीओऽवि हु, धूमेणग्गिंव सुहुमचिंधेहिं । मणमाइएहिं जाणति, सति उवउत्तो महापन्नो ॥७७३॥
'तद्वचनात्' सर्वज्ञशासनाद् 'गीत' इति गीतार्थो यथावदवगतोत्सग्र्गापवादशुद्धसर्वज्ञवचनगर्भः साधुविशेषः, किं पुनः सर्वज्ञ इत्यपिहुशब्दार्थः, दृष्टान्तमाहधूमेनाग्निमिव 'सूक्ष्मचिह्नः' सूक्ष्मैः स्थूलमतीनामगम्यैश्चिद्वैरासेवकासेवनीयद्रव्याद्यवस्थाविशेषलक्षणैः करणभूतैर्जानातीति, सम्बन्धः । कीदृशः सन्नित्याह-मनआदिभिर्मनोवाक्कायैरित्यर्थः, सदा सर्वकालमुपयुक्तः प्रवृत्तावधानो 'महाप्रज्ञः' प्रशस्तोत्पत्तिक्यादिबुद्धिधनो मुनिः । यथा हि कश्चिदेव महाप्राज्ञो रत्नवाणिज्यकारी तद्गतविशेषान् रत्नपरीक्षाशास्त्रानुसारिण्या प्रज्ञया सम्यगुपलभ्य तथैव च मूल्यं व्यस्थापयति, एवं गीतार्थोऽपि वचनानुसारेण व्यवहरन् विषमावस्थां प्राप्तोऽपि द्रव्यादिविशेषानासेवनीयान् सम्यग्दर्शनादिवृद्धिकरान् गर्दभिल्लराजापहृतश्रमणीरूपनिजभगिनीकालिकाचार्यवजानीते । न हि सम्यक्प्रयुक्तायाः प्रज्ञायाः किञ्चिदगम्यमस्ति । तथा च पठ्यते-"दूरनिहित्तंपि निहिं, तणवल्लिसमोत्थयाए भूमीए । नयणेहिं अपेच्छंता, कुसला बुद्धीए पेच्छंति ॥१॥" ॥७७३॥