________________
૦૨
ઉપદેશપદ : ભાગ-૨ બંધાય છે=સંગ્રહ કરાય છે.
બંધસ્થિતિ–એટલે બંધ રૂપે રહેવાનો કાળ, અર્થાત્ બંધાયેલા કર્મનો આત્માની સાથે જોડાઈ રહેવાનો કાળ. તેના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ છે.
જો આ પ્રમાણે છે તો તેનાથી શું? એના ઉત્તરમાં કહે છે કે–સાધુલોકને યોગ્ય પ્રત્યુપેક્ષણા વગેરે કરાતું હોય ત્યારે શુભયોગમાં કષાયોની પરતંત્રતા ન હોવાથી તે (=યોગથી બંધાયેલું) કર્મ તેલની વાટના ક્ષયથી પ્રદીપ બુઝાઈ જાય તેમ નાશ પામે છે. (૪૭૧)
अत्रोपपत्तिमाहगरुओ य इहं भावो, णेओ सहगारिगरुयभावेण । तित्थगराणा णियमा, एत्थं सहगारिणी जेण ॥४७२॥
'गुरुकश्च' गरीयानेव 'इह' शुभयोगे प्रवृत्तेः तत्तक्रियोपयोगरूपो ज्ञेयः । केन हेतुनेत्याह-सहकारिगुरुकभावेन।एतदेवदर्शयति-तीर्थकराज्ञा'भगवदादेशरूपानियमादवश्यंभावादत्र शुभयोगे 'सहकारिणी' सहायभूता येन कारणेन वर्त्तत इति ॥४७२॥
અહીં યુક્તિને કહે છે–
ગાથાર્થ-શુભયોગમાં સહકારી મહાન હોવાના કારણે ભાવ મહાન જ જાણવો. કારણ કે શુભયોગમાં નિયમા જિનાજ્ઞા સહાયભૂત થાય છે.
ટીકાર્થભાવ=તે તે ક્રિયામાં ઉપયોગ.
શુભયોગમાં પ્રવૃત્તિ કરવાથી થયેલ છે તે ક્રિયામાં ઉપયોગ રૂપ ભાવને મહાન જ જાણવો. કારણ કે મહાન સહકારી વિદ્યમાન છે. શુભયોગમાં મહાન સહકારી વિદ્યમાન છે તેનું કારણ એ છે કે શુભયોગમાં નિયમા જિનાજ્ઞા સહાયભૂત થાય છે. (જિનાજ્ઞા મહાન છે અને એ જિનાજ્ઞા શુભયોગમાં સહાય કરે છે માટે શુભયોગમાં મહાન સહકારી વિદ્યમાન છે.) (૪૭૨).
दोसो उ कम्मजो च्चिय, ता तुच्छो सो इमं तु अहिगिच्च । लेसो वि अग्गिणो डहइ हंदि पयरंपि हु तणाणं ॥४७३॥
'दोषस्तु' ऋषिघातादिः पुनः 'कर्मज एव' जीवस्वरूपविलक्षणकषायादिकर्मोद्भव પર્વ, “તતતુ9:' ભુપ: “સ” કોષ:, પુનાતુશકૂિચ પુનઃશનાર્થ યોજના, इमां सर्वज्ञाज्ञामधिकृत्यापेक्ष्य । अत्र प्रतिवस्तूपमालक्षणं दृष्टान्तमाह-लेशोप्यग्नेः, किं पुनर्बहुरसावित्यपिशब्दार्थः, 'दहति' भस्मभावमानयति व्रातमपि हु तृणानां, किं पुनः स्तोकानि तानीत्यपिहुशब्दार्थः ॥४७३॥