________________
૧૪૩
ઉપદેશપદ : ભાગ-૨ તો મુમુક્ષુ જીવે સનસ્કુમાર રાજર્ષિની જેમ કોઢ અને અતિસાર વગેરે રોગોને સમ્યક સહન કરવા જોઇએ. કહેવાય છે કે– “સનકુમાર રાજર્ષિએ ખંજવાળ, સુધા, આંખ અને ઉદરમાં તીવ્ર વેદના, શ્વાસ, ખાંસી, તાવ આ રોગો સાતસો વર્ષ સુધી સહન કર્યા.” કારણકે– “હે જીવ! પૂર્વજન્મોમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ ચાર હેતુઓથી હિંસા અને અસત્ય આદિ જે પાપ કર્મો કર્યા હોય, કરાવ્યાં હોય અને અનુમોદ્યાં હોય અને એથી જ્ઞાનાવરણીય અને અસતાવેદનીય વગેરે જે અશુભ કર્મો બાંધ્યા હોય તે કર્મોનો ભોગવ્યા વિના કે તપથી ખપાવ્યા વિના ક્ષય થતો નથી.” (દ. વૈ. પહેલી ચૂલિકા)
હવે જો કોઈ સાધુ દુર્બલ હોવાથી વ્યાધિને સહન ન કરી શકે એથી આર્તધ્યાન થાય, અથવા સંયમના યોગો સદાય તો કુશળ વૈદ્યની શોધ કરવી વગેરે વિધિથી ચિકિત્સા શરૂ કરે. વિધિ વિના ચિકિત્સા શરૂ કરે તો પણ કોઈ વ્યાધિ શમે નહિ, બલ્ક વધે જ. (૫૪૩)
ननु कश्चित् साध्वादिः पुष्टालम्बनमुद्दिश्य प्रतिकारं कुर्यात्ततः किं निर्जरा स्याद् नवेत्यत्राहसव्वत्थ माइठाणं, न पयट्टति भावतो तु धम्मम्मि । जाणतो अप्पाणं, न जाउ धीरो इहं दुहइ ॥५४४॥
'सर्वत्र' गृहस्थसम्बन्धिनि यतिसम्बन्धिनि वाऽनुष्ठाने 'मातृस्थानं' मायालक्षणं 'न' नैव प्रवर्त्तते । क्वेत्याह-भावतस्तु' परमार्थत एव 'धर्मे' व्रतपरिणाम सम्पन्ने सति । યત:, @? “ગાનન' નથવિધ માત્માનં સર્વોપરપ્રિયતાથધર' નૈવ ગાતુ' રિપિથી વૃદ્ધિમાન ગતિ કુતિ' દ્રોહવિષયં વેતિ માતૃસ્થાનविधानेनेति ॥५४४॥
કોઈ સાધુ વગેરે પુષ્ટ આલંબનથી રોગનો પ્રતિકાર કરે તો તેનાથી નિર્જરા થાય કે નહિ એ અંગે કહે છે
ગાથાર્થ–ટીકાર્થ– જેને પરમાર્થથી વ્રતપરિણામ થયો છે, તે જીવ શ્રાવક સંબંધી કે સાધુ સંબંધી અનુષ્ઠાનમાં માયા કરતો નથી. કારણ કે તે સમ્યગ્બોધવાળો છે. સમગ્બોધવાળો અને એથી જ બુદ્ધિમાન એવો તે જગતમાં અન્યસર્વપદાર્થોથી અધિક પ્રિય એવા આત્માનો માયા કરીને ક્યારેય દ્રોહ કરતો નથી. (૫૪૪)
एतदेव कुत इत्याहकोडिच्चागा कागिणिगहणं पावाण ण उण धनाणं । धन्नो य चरणजुत्तोत्ति धम्मसारो सया होति ॥५४५॥