________________
૧૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
તેવા સેય-કાદવ ઘણા હાય, અથવા ઘણાં ધેાળાં કમળે હાય તેથી તથા ઘણું નિર્મળ સફેદ પાણી હાય તેથી ડુક્ષેતા (સફેદ-ધેાળી) છે, તથા બહુ પુષ્કળ ઘણા પાણીથી ભરેલી તથા પુષ્કરણી જેવું નામ તેવા તેના અર્થ (વસ્તુ) છે, તેથી લખ્યા છે, અથવા જેણે આસ્થાન-પ્રતિષ્ઠા મેળવી માટે લખ્વાસ્થા છે, વળી પાંડરીક સફેદ કમળા તેમાં છે, માટે પેડિકીણી (ઘણાપણામાં વાળા પ્રત્યય વપરાય છે માટે) ઘણાં કમળાવાળી છે, વળી પ્રસાદ-પ્રસન્નતા નિર્મળ જળવાળી માટે તે પ્રસાદિકા અથવા પ્રાસાદ-જિન મંદિર જેમાં ચારે બાજુએ છે માટે પ્રાસાદિકા છે, દર્શનીયા-શાભાયમાન સારા સનિવેશ ( રહેઠાણુ )થી દેખવા જેવી છે તથા સમીપ રહેલાં છે રૂપ–રાજહુ'સ ચક્રવાક સારસ વિગેરે જળચરે છે, અથવા ક્રીડા કરવા માટે તેના પાણીમાં હાથી, પાડા હરણેાનાં ટાળાં વિગેરે છે, અથવા જળચર હાથી તથા મગર વિગેરેથી તે અભિરૂપ છે, તથા પ્રતિ રૂપ-નિર્મળતાથી જેમાં બધે પડછાયા દર્પણ માફક પડે માટે પ્રતિરૂપ છે, અથવા તેના અતિશેરૂપથી તેનાં પ્રતિબિંષ (ચિત્ર) લોકો પેાતાને ઘેર કરાવે છે,
અથવા પ્રાસાદિક દર્શનીયા અભિરૂપ અને પ્રતિરૂપ એ ચારે એક જ અર્થમાં છે, તે વાવડી ઘણી રમણીય છે તેથી પ્રતિરૂપ ખતાવવા માટે કહેલ છે, હવે ત્યાં ત્યાં એમ એવડુ' પદ લેવાથી પુંડરીકા ઘણાં છે, તેવું કહ્યું. તથા દેશે દેશે આથી એકેક ભાગમાં