Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
નવા છપાતા ગ્રન્થો
કર્મગ્રન્થકાર આચાર્યપુરંદર શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વર વિરચિત અને તેમના જ શિષ્ય શ્રીમદ્ ધર્મઘોષ સૂરીશ્વરજીની ટીકાથી વિભૂષિત અપૂર્વ.
સંઘાચારભાષ્ય (સટીક)
નવાંગીવૃત્તિક઼દભયદેવ સૂરીશ્વરકૃતવૃત્તિથી વિભૂષિત થયેલ પંચમાંગ
તપાગચ્છનાયક કર્મગ્રંથકાર શ્રીદેવેન્દ્રસૂરીશ્વર રચિત અને પોતાની જ ટીકાથી વિભૂષિત. શ્રીશ્રાદ્ધદિનકૃત્ય. (બૃહટ્ટીકાવિભૂષિત)
શ્રીભગવતીસૂત્ર. ભા. ૨-૩
(જેનો ૧લો ભાગ મુદ્રિત થઈ ગયો છે.)
સમરાદિત્યસંક્ષેપકર્તા શ્રીમાન્ પ્રધુમ્રસૂરિએ કરેલી
વૃત્તિથી શોભા પામતું. શ્રીપ્રવ્રજ્યાવિધાનકુલક (સટીક.)
(ટુંક સમયમાં બ્હાર પડશે.)
અલંકૃત કલ્પસૂત્ર (સુબોધિકા)
અનેક જૈનપૂર્વાચાર્યોએ પોતાની લેખિનીથી લખેલ પ્રકરણોથી ઓપતો. શ્રીસંસ્કૃતપ્રાચીનપ્રકરણસંગ્રહ (જેની અંદર તત્ત્વાર્થ, અષ્ટક (૨) ષડ્દર્શન (૨) આદિ ૧. ગ્રન્થોનો સમાવેશ થાય છે.)
મલધારી પૂજ્યપાદ હેમચંદ્રસૂરીશ્વરજીના વિવરણથી શોભિત સ્વરચિત ગ્રન્થ.
ભવભાવના
(ભા.૨)
(જેનો પ્રથમ ભાગ મુદ્રિત થઈ ગયો છે.)
મહોપાધ્યાય વિનય વિજ્યજી મહારાજકૃત ટીકાથી
પૂર્વાચાર્ય વિરચિત.
કલ્પસમર્થન.
જેને આધારે કે પછી ચાલુ બધી ટીકાઓનો ઉદ્દભવ થયો છે તે કલ્પસૂત્રનું વિવરણ કરતો ગ્રંથ.
શ્રીમદ્રાજશેખરસૂરિવિરચિત. વિનોદને માટે અનેકવાર્તાઓથી ભરપૂર
કથાકોષ
આચાર્યપુરંદર શ્રીમહેમચંદ્રસૂરીશ્વરમહારાજની લેખિનીથી લખાયેલ.
૧ શ્રી ભવભાવના
૨ શ્રીપુષ્પમાલા.
મૂલમાત્ર
મૂલમાત્ર. આ બન્ને ગ્રંથો નીચે સંસ્કૃત છાયા પણ મૂકવામાં આવી છે.