Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 617
________________ COOOOOOOOOOOOOOOOO (અનુસંધાન ટાઈટલ પાના ૪ નું ચાલુ) ને ચારે કષાયોમાં સ્વલ્પશુદ્ધિથી જો કોઈનો પણ ક્ષય થતો હોય તો તે માત્ર ક્રોધનો જ ક્ષય 0 કે છે, અને આ ક્રોધના ક્ષયને માટે જૈનશાસનની સમગ્રરીતિઓએ નિશાન તાકવાનું છે, આ કે વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે મુખ્યતાએ ક્રોધને વોસરાવવાના સાધનભૂત એવા સાંવત્સરિક* પ્રતિક્રમણની ક્રિયાની મહત્તા એટલે જે સંવચ્છરીના દિવસને અત્તમાં ઉદેશીને આઠ દિવસના 8 પર્યુષણ કરાય છે તેની મહત્તા ધ્યાનમાં આવશે. આ ક્રોધના નાશની મહત્તાને શાસનમાં મોટું 0 સ્થાન આપેલું હોવાથી ૩વસમારં તુ સામ એમ સ્પષ્ટપણે કહેવામાં આવે છે. આ ને ઉપશમનો કાળ જો કે હંમેશને માટે છે, છતાં પણ પર્યુષણા (સંવત્સરી) નો કાળ તો એટલી તે કે બધી મુખ્યતાએ તે ઉપશમને માટે નિયત કરવામાં આવ્યો છે કે તે સંવચ્છરી પછી જુના છે શમેલા ક્રોધને ઉદીરવાને માટે જે કોઈ વાક્ય બોલે તેને સકળસંઘ અકલ્પનીય બોલે છે એમ = ક કહી શકે, એટલું જ નહિ, પરંતુ તું અકથ્ય બોલે છે એમ કહ્યા છતાં પણ જો તે વૈરવિરોધને ૪ આ ઉદીરણાનું વચન બોલનારો મનુષ્ય તે વિરોધનું વાક્ય બોલવું બંધ ન કરે તો તેને સડેલા O પાનના દેખાત્તથી દૂર કરી દેવા સુધીનો પણ હુકમ શાસ્ત્રકારો ફરમાવે છે. યાદ કે સમ્યગ્દર્શનસંપન્ન એવો ચતુર્વિધ સંઘ કે જેને સ્વપક્ષ કે સ્વતીર્થાય કે & કહેવામાં આવે છે તેના સંબંધના વિરોધને નહિં સહન કરનારો મનુષ્ય ઈતરપક્ષીય કેસ 4 ઈતરધર્મવાળાનું હાય જેટલું સહન કરે તો પણ તેને માત્ર દેશઆરાધકપણું એટલે ગુણની 4 C અપેક્ષાએ અંશમાત્ર જ આરાધકપણું થાય છે. આ વાત સુજ્ઞમનુષ્યો જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે તે ને મહારાજા ઉદાયને સ્ત્રીલંપટ અને પ્રતિમાજી ત્થા દાસીને ઉપાડી જનારા તેમજ સંગ્રામભૂમી છે X ઉપર પ્રતિજ્ઞાને લોપનારા એવા પણ ચંડપ્રદ્યોતનને સંવર્ચ્યુરી (પર્યુષણા) નો ઉપવાસ છે એમ કે જણાવવાથી જે આખો માલવા પ્રાન્ત જીત્યો હતો તે પાછો આપ્યો, કપાલમાં દીધેલો જે ડામ આ હતો તે ઢાંકવા માટે સોનાનો પટ્ટબન્ધ કરાવ્યો અને પોતાનો શ્રીમાન્ ઉદયન મહારાજે ૪ તે પર્યુષણાનો મહિમા સાચવ્યો, તેની કિંમત બરોબર સુશમનુષ્યોને સમજવામાં આવશે. દુનિયાદારીમાં દિવાળીના અંગે જુનાં ખાત માંડીવાળી સરખાં કરવાનાં હોય છે, તેવી રીતે * જૈનશાસનમાં આ એક પર્યુષણાનો તહેવાર એવો છે કે જેમાં આખા વર્ષના વૈરવિરોધના પ્રસંગો કે વોસરાવી દેવાના છે. આ અપેક્ષાએ જૈનના આચારને અંગે વર્ષનો છેલ્લો દિન સંવત્સરી છે ૪ 8 અને તેનો બીજો દિવસ તે વર્ષની શરૂઆતનો છે. આ માટે સાધુઓના પર્યાયનું પ્રમાણ છે 0 ગણવાને અંગે શાસ્ત્રકારો પર્યુષણાની સંખ્યાને અગ્રપદ આપે છે. એટલે જેટલી પયુર્ષણા કરી છે Q હોય તેટલા વર્ષનો પર્યાય શાસ્ત્રકારો ગણવાનું જણાવે છે, અર્થાત્ શાસનની અપેક્ષાએ Q ને ઉપશમનું સ્થાન, વૈરવિરોધને વોસરાવવાની અપેક્ષાએ ખમતખામણાનું સ્થાન, અને સાધુપણાની રે કે અપેક્ષાએ પર્યાય ગણવાનું સ્થાન જો કોઈપણ હોય તો તે માત્ર પર્યુષણા જ છે. ooooooooooooooo00000000OOOoooo GOOGGGGGG COOOOOOOOOOOOOOOOD HINDI

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674