Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કર
પુરૂષાર્થ કેટલા અને કયા
મ
સામાન્ય રીતે જગના જીવો બે પ્રકારમાં બેંચાયેલા હોય છે, કેટલાક છેજીવો એવી ઉત્તમદશાને પહોંચેલા હોય છે કે જેઓ કેવલ આત્માના સ્વાભાવિક
અનુપમ સુખને પામેલા હોય છે, અગર તેવા સુખને પામવાના ધ્યેયથી તેવાં સુખને
મેળવવાનાં સાધનોમાં પ્રવર્તેલા હોય છે એટલે આત્માના સંપૂર્ણ સુખની જે પ્રાપ્તિ છે તેનું જ નામ મોક્ષ અને તેવા સુખની પ્રાપ્તિનાં જે જે સાધનો તેનું નામ ધર્મ કહેવામાં ન આવે છે, એટલે આત્મીયસુખનો અનુભવ જે સંપૂર્ણદશામાં હોય તેને મોક્ષ કહેવાય
અને તેને મેળવવાનાં સાધનોમાં વર્તવું તે ધર્મ કહેવાય છે. આ બે વસ્તુને Pણ જૈનશાસ્ત્રકારો વાસ્તવિકરીતિએ પુરૂષાર્થ તરીકે ગણે છે, અને તે એટલે સુધી કે AM છે જેઓને આ મોક્ષ અને ધર્મપુરૂષાર્થની માન્યતા થઈ હોય તેઓને પોતાના પગથીયે
ચઢેલા ગણે છે, અને જે જીવ ભવિષ્યમાં તેવા સુખોને પામવાને લાયક હોય
અગર તેવા સુખોને મેળવવા માગે નહિં અગર તેવા સુખોને મેળવવાનાં સાધનોનો જ ઉપયોગ તેવા અખંડ સુખોને મેળવવા માટે કરવો જોઈએ એમ માને નહિં, ત્યાં છે જ સુધી તે તે જીવ શ્રીજીનશાસનને પગથીએ ચઢેલો જ નથી, આજ કારણથી આ ભવિષ્યમાં સંપૂર્ણ સુખરૂપી મોક્ષને મેળવવા માટે લાયક થનાર જીવોને પણ Sિ
જ્યાં સુધી આવા ઉપર જણાવેલા પગથીએ આવવાનું ન થાય ત્યાંસુધી તે જીવના જ છે સમસ્ત ભવકાલને શાસ્ત્રોમાં બાલ્યકાળ તરીકે ગણવામાં આવે છે, આવી રીતે ીિ
જૈનશાસનમાં જણાવેલી વસ્તુઓ સમજનાર મહાનુભાવ તો ભવના બાલ્યકાળને
છોડીને જરૂર જૈનશાસનને પગથીએ ચઢેલો જ હોય છે. આ ભવનો બાલ્યકાળ 2. છોડ્યા પછી જે કંઈ પ્રવૃત્તિ કે અનુષ્ઠાન થાય છે તે સર્વ આદિ-મધ્ય અને અન્તિમ પળો વ એ ત્રણે અવસ્થામાં કલ્યાણને દેવાવાળા અને સુખમય જ થાય છે. આજ કારણથી છે એ ભગવાન્ શ્રીહરિભદ્રસૂરિજી ધર્મના સ્વરૂપને બતાવતાં લક્ષણ તરીકે જણાવે છે છે કે યતિમધ્યાન્તા - અર્થાત્ જે અનુષ્ઠાન આદિ,
જુઓ ટાઈટલ પાનું ૩
EZZAZ222222
AN
I
1
*
*
*
*
*
ચA
*
*
*
*
-
'T
W
X
-
૧ ધો
-૧-ક)
+
+
+
(
1
*
*
1,
ચ
ડે
કે
,
,૧ ૬ ક
ક ર
મંતર ૩૬*,
* *
*
(
મેં ૧
A
-