Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
Regd. No. 3047
नमः श्रीजैनशासनप्रभावनाप्रभातार्विभावनभास्करपूर्वगुरुभ्यः
પર શ્રી સિદ્ધચક્ર
(પાક્ષિક)
LL
L
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
श्री सिद्धचक्रस्तुति : अज्ञानध्वान्तनाशे शिवसुखकरणे शास्त्रसद्बोधशुद्ध, आप्तोक्तिप्रध्वरेऽस्मिन् निखिलकुवचसा भेदनेऽनल्पवीर्ये। भव्याः! शास्त्रोक्तिशुद्धं निखिलदुरितदं प्रोज्ज्ञमिथ्यात्वपक्षं लीनं वोऽन्तोऽन्तरारिव्रजबलदलने सिद्धचक्रे सदाऽस्तु॥१॥
T
00
વીર સંવત્ ૨૪૬૪ 3 વિક્રમ સંવત્ ૧૯૯૪
વર્ષ ૬ 1 જયેષ્ઠ માસ અંક ૧૭-૧૮ ૨૭-૬-૧૯૩૮
ધર્મિજનો માટે બેય સારાં !! ____ धर्मपराणां पुंसां जीवितमरणे सदैव कल्याणे। इह जीवतां विवेकः सद्गतिगमनं * મૃતાનાં ૨ / I સૂવર્તમુવત્તાવિત્ની
ભાવાર્થ - ચાર પ્રકારના ધર્મમાં તત્પર રહેનાર જીવન જીવવું કે મરવું એ બન્ને છે છે. હંમેશાં કલ્યાણકારી જ છે. કારણ કે જો જીવશે તો વિવેકઆદિ કરશે, સુકૃત કરશે, કદાચ જ મરી જશે તો તેઓની સદ્ગતિ છેજ... - પંડિત હોય, રાજા હોય, બાહુબલી હોય, તપમાં રક્ત હોય કે ન હોય, પણ કોઈને ' મૃત્યુ તો છોડતું જ નથી માત્ર મૃત્યુને સુધારતાં આવડવું જોઈએ... * શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. ધનજીસ્ટ્રીટ ૨૫, ૨૭ મુંબઈ '