Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૫-૧૯૩૮
૮ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની
ક્ષયવૃદ્ધિ જ થાય તેમ પુનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય એ પરંપરા તથા હિરપ્રશ્રાદિ શાસ્ત્રો સાથે શાસ્ત્રીય પુરાવાથી જાહેર છતાં ક્યાંય કહ્યું નથી એવું
કહેનાર શૂન્યમનસ્ક જ હોય. ૯ તે અનુવાદકને અભ્યપગમ્ય અને પ્રામાણિક
ગણનારે નીચેના ખુલાસા કરવા. તે ચારપર્વે આઠમ ચૌદશ છે. ૨ કર્મમાસ અને સૂર્યમાસ વચ્ચે છ દિવસનું અંતર ન લેતાં છ તિથિનું આંતર લે છે. ૩ કર્મ અને સૂર્યથી તિથિની ઉત્પત્તિ હોય છે. ૪ છ વૃદ્ધિ તિથિઓ આવે છે ૫ તમામ તિથિઓને વૃદ્ધિના રોગમાંથી પસાર થવું પડે છે. ૬ જૈનપંચાંગો-પર્વતિથિન-વૃદ્ધિ આવતી હતી. ૭ ભીંતીયાં પંચાંગો ઉપર આધાર કે આગ્રહ રાખવો ખોટો છે. ૮ પર્વતિથિ-વૃદ્ધિમાં પણ આવે છે. ૯ જે પર્વતિથિની-લાગુ કરાય જ નહિ. ૧૦ તત્ર અને વિંgo વાક્યો જુદાં છતાં એક વાક્ય કરી ખોટો અર્થ ર્યો છે. ૧૧ તેરસ હોવા છતાં આ વાક્ય કલ્પિત છે. ૧ર વતુર્વા વ પ યુa: આ વાક્યનો ચઉદશનું જ નામ કહેવું વ્યાજબી છે એમ અહિં નહિં કરતાં ચઉદશ જ એવો અનુવાદ છે તે સત્ય નથી. ૧૩ શાસ્ત્રકારે
જ - એ વાતો કરે છે. ૧૪ ટીકાકાર મહારાજે - એમ બે વાત કરત જ નહિં ૧૫ શાસ્ત્રકાર આથી - પૂર્વતિથિનો કરવાનો નથી. ૧૬-જો કે આગમમાં-નથી. ૧૭ પદ્મિના દિવસે જ પક્કી કરાય ૧૮ સંવચ્છરીના દિવસે જ સંવચ્છરી કરાય ૧૯ પધ્ધિ-શું કામ નહિ. ૨૦ ચઉદશ ભેગી પુનમની આરાધના થઈ જાય છે ૨૧ ચઉદશમાં પુનમની વાસ્તવિક સ્થિતિ છે. ૨૨ બેનું આરાધન ફરમાવ્યું છે. ૨૩ પુનમને ચઉદશ-ભેગી આરાધન થઈ જાય છે. ૨૪ ભેગી લખવામાં બાધ નથી. ૨૫ બને તિથિઓનું આરાધન થઈ જાય છે.
૨૬ બીજીનો ક્ષય હોય કે-ર૭પ્રાય કરીને આ તપશ્ચર્યા વિશેષ કરવાના-૨૮ ચઉમાસીના -
પૂરો કરે છે ૨૯ ભેગી આવી જાય. ૩૦ બેની આરાધનામાં આવે છે. ૩૧ પુનમનો ક્ષય આવે-અનિયત છે. ૩૨ જૈનમત-વૃદ્ધિ થાય છે ૩૩ જૈન-બોલાય પણ ખરી ૩૪ બારે-કલ્પના માત્ર છે. ૩૫ ક્ષણ-આરાધવાનું જણાવે છે. ૩૬ ક્ષય-જણાવતો નથી ૩૭ જો તે - જરૂર નથી ૩૮ તે દિવસે - કરવું ૩૯ પૂર્વ-આરાધના થશે ૪૦ તેરસ-નથી. ૪૧ સૂત્ર વિરૂદ્ધ - વિરૂદ્ધ છે ૪૨ શાસ્ત્રકાર-ના પાડે છે ૪૩ પરવાદિને-ભૂલ્યા છો ૪૪ ભાઈવિરૂદ્ધ થઈ શકે નહિ ૪૫ બીજાદિની માટે છે ? ૪૬ એ કોઈ-કરી દેવી. ૪૭ તમે