________________
હર્ષ-પ્રભા
ધન્નાએ કહ્યું
એ તે મિત્ર કાય,
શું લેશે સંયમ ભામરૂ! જીભલડીજી મુખ માથાની જુદી જાણવી. અને શાલીભદ્રની બહેને પણ સંભળાવી દીધું–
કહેવું તે ઘણું સેહિલું છે, પણ કરવું અતિ દેહિલું છે;
સુણે સ્વામીજી એહવી ઋદ્ધિ કુણ પરિહરે છે; અને ધન્નાજીને એવી તે ચોટ લાગી કે તેણે તરત જ ચારિત્ર અંગીકાર કરવા સંભળાવી દીધું–
કહેવું તે ઘણું સાહિલું, પણ કરવું અતિ દેહિલું
તે સુણ સુંદરી,
આજથી ત્યાગી આઠેયને જી. ને ધન્નાજી તે બધીને રોતી મૂકીને ચાલી નીકળ્યા શાલીભદ્રની હવેલીએ–
ઊઠે મિત્ર કાય, સંયમ લઈએ ભાય,
આપણુ દેય જણજી, સંયમ શુદ્ધ આરાધીયેજી. બનેએ સંયમ લીધે ને તપ કરી દેહને ગાળી ચઢતે પરિણામે દેવગતિમાં વિચર્યો.