________________
1 ]. સાંપ્રતકાળમાં ધર્મના નામે કેવી ધુમ ધામ ને ધમાધમ ચાલે ? છે. ધર્મના નામે લાખ ખરચાય છે ધર્મના નામે મોટા સમારંભે થાય છે. ત્યાગ માર્ગને ધર્મ, તપશ્ચર્યા ને સંચર મને ધર્મ, અધ્યાત્મરસ અને આત્મશુદ્ધિને ધર્મ, પ્રાયશ્ચિત અને જીવદયાને ધર્મ, આજે તે ધમાધમ ધમ થઈ પડયે છે.
૧૦૦ વર્ષ પહેલાં દાના એક નાના ગામડામાં જન્મ લેનાર પૂજ્ય માલશીભાઈ જૈનધર્મનાં સૂને અવગાહીને ધ. મૂળ રહસ્ય પામી ગયા અને મારા જેવા ઘણા પામર પ્રાણીને ધમને સારો પ્રકાશ આપી ગયા અને પોતાની જીવનયાત્રા સફળ કરી ગયા.
' તેમની વ્યાખ્યાન શિલી આજે પણ યાદ આવે છે અને ! જ્યારે બીજાં વ્યાખ્યાને સાંભળું છું ત્યારે એમ થાય છે કે , વ્યાખ્યાન શિલી તે એવીજ હેવી જોઈએ. માલશીભાઈની : વાણીમાં મીઠાશ હતી શાની વાતને સરળ રીતે દાખલા દષ્ટાંતથી સમજાવતા. બાળ કે વૃદ્ધ, સાક્ષર કે નિરક્ષર બરાબર સમજી શકે અને બન્નેને સઓ આનંદ પડે તે રીતે ! તેઓ વ્યાખ્યાન આપતા હતા. તેમને અવાજ પણ બહું. મેટે હતો. જે ગ્રંથ વાંચતા હોય તેમાંથી એક ગાથા વાંચી ' તેને શબ્દાર્થ પહેલાં કહે પછી તેને વિશેષાર્થ કહે પછી તેના પર, વિવરણ કરે, પછી એ અને મળતું જે જે ગ્રંથમાં ! જે જે આચાર્ય મહારાજોએ કહ્યું હોય તે દીવે, પછી તેની સાથે વર્તમાન કાળની સરખામણી કરી આપણે શું કરવા જેવું