________________
[ ૨૩ ]
ગુરૂ વિના આત્મકલ્યાણની અભિલાષા રાખવી તે પત્થરની નાવમાં એસી તરવાની ભાવના રાખ્યા સમાન છે. જેને જીવન અર્પણ કરવું છે એવા ગુરૂની પરીક્ષા તા કરવી જ જોઇએ. હું તે આજ સુધી સદ્ગુરૂની શોધમાં રહ્યો છું. તમે ઉતાવળ ન કરે, તમારા મનને ખરાખર કસા અને કાઈ સાચા ગુરૂ મળે ત્યારે વિચારશે.
શ્રી માલશીભાઈની જાતે મારે ગળે ઉતરી અને અમે પણ અમારા મનની સ્થિરતા વિચારવા લાગ્યા, પછી તા. સજોગો અદલાઇ ગયા અને સૌ પોતપેાતાના સંસારમાં સપડાઈ ગયા.
શ્રી માલશીભાઈને સાનખાઇ નામે પુત્રી અને ઉમરશી નામે પુત્ર એમ એ સંતાન હતાં. માલશીભાઈને ત્યાં તેમની પુત્રીનાં લગ્ન હતાં. કચ્છ કાડાયથી પૂજ્ય હેમરાજભાઈ પાંચારીયા અને શ્રી કાનજીભાઈ માણેક બે દિવસથી આ પ્રસંગે આવ્યા હતા. આ લગ્ન જેવા જેવાં હતાં. ઘેર તા દીકરીનાં લગ્ન લેવાણી છે. અને આપણા માલશીભાઈ તા નરસિંહ મહેતાની જેમ શુ થઈ રહ્યું છે તે શાંતિપૂર્વક જોયા કરતા હતા. લગ્નના બધા પ્રસંગે તેમના લઘુબ ધુ સુરજીભાઇ એ જ પતાવ્યા. શ્રી હેમરાજભાઈ તથા શ્રી કાનજીભાઈ ધર્મ સ્નેહને કારણે આવ્યા હતા અને લગ્ન ઉકેલવામાં ખૂબ સક્રિય સાથ આપ્યા હતા. માલશીભાઇ દશા એસવાળ હતા અને આ બન્ને ભાઈએ વીસા એસવાળ હતા છતાં જાણે સગા