________________
[ ૨૧ ]
સંગીતના જલસાઓમાં ગ્રતાની રાતા પસાર થતી.. ઘરની પણ ચિંતા રાખતા નહિ.
પૂજ્ય માલશીભાઈના જેવા પારસમણીને સ્પર્ધા થયા તે મારા આત્મા જાગી ઉચું..
3]
પશુ પણના દિવસે” હતા. કલીનું વાચન ચાલતું હતી.. શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમનાથ અને શ્રી પાર્શ્વનાથનાં ચિરત્રા પૂરાં થયાં અને ચરમ તી કર શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર શરૂ થયું. શ્રોતાઓના શ્રવણરૂચિ જાગૃત થઈ પ્રભુ શ્રી વીરની માતાપિતા પ્રત્યેની અનન્ય ભક્તિનું દર્શન કરાવતાં શ્રી માલભાઇએ સૌને રડાવ્યા. માતપિતાના ઉપકારા અને શ્રી મહાવીરની પ્રતિજ્ઞાથી સૌ શ્રોતાઓને માતાપિતાની સેવાની ભાવના જાગી ઉઠી.. પ્રભુના દીક્ષાના પ્રસંગ આવ્યે અને વડીલ બધુ શ્રી નંદીવર્ધને સમજાવ્યા અને પ્રભુ બે વર્ષ માટે સકાઈ ગયા. એ બન્નેંસી અમર ભાવના બધાના હૃદયમાં જડાઇ ગઇ. પ્રભુ શ્રી વીરના પરિષડા સાંભળતાં સાંભળતાં તે શ્રોતાઓની આંખડીઓમાંથી અશ્રુઓની ધારાઓ ચાલી. ચડકોશિકના પ્રસગ શ્રી માલશીભાઈએ એવી સુંદર રીતે રજુ કર્યો કે ક્રમની સત્તા મહાત્માઓને પણ છેડતી નથી. કમ કર્યો છે તે તેને હસતાં હસતાં ભાગવીને’ આનદ મેળવવા એ એષપાઠે ભગવાનના જીવનમાંથી બધાને મળ્યા.
j
આ પ્રેરણાત્મક પ્રવચનાથી મારા હૃદયમાં જીવન વિષે ના પ્રકાશ મળ્યા. મેં શ્રી માલશીસાઇને મારા પરમ ઉચકારી