________________
[૨૦]. પ્રેમભરી મમતાથી શ્રી માલશીભાઈએ અનેક વર્ષો સુધી શ્રી શાંતિસાગજીના ઉપાશ્રમમાં વ્યાખ્યાન વાંચ્યું હતું. કેને પ્રેમ ખૂબ સંપાદન કર્યો હતે.
વતને સાંભર્યું અને કચ્છમાં જ્ઞાનપ્રદીપ પ્રગટાવવાની, ભાવનાથી તેઓ જન્મભૂમિમાં આવ્યા. કરછકડાયમાં ધર્મભાવના સારી હતી તેથી કચ્છકડાયમાં રહેવાનું રાખ્યું.
તેઓ સ્વભાવે શાંત, મધ્યશનિવાણા, રાશીલ, વિનમ્ર, વિરક્તભાવવાળા અને દયાળુ હતા. તેમની પ્રત્યેક ક્રિયા ઉપ
ગ યુક્ત હતી. તેઓ કદી વગર વિચાર્યું બેલતાજ નહિ, તેમના વચનથી કેઈનું પણ મન દુઃખાય તે તેઓ ઈચ્છતા નહિ. તેઓ સત્ય, પથ્ય અને પ્રિય એલતા. તેમની વાણીમાં મીઠાશ હતી. તેમની મુખાકૃતિનાં દર્શનથી મનડું શાંત થઈ જતું. તેમની મધુર વાણી સાંભળી દલડું કરી જતું. તેઓ મતાગ્રહી ન હતા. તેમની નિષ્પક્ષપાત ઉપદેશ શિલી સોને પ્રિય થઈ પડી. તેમની સમાની શક્તિ અભૂત હતી. તેઓ નીરામાં રહેવા આવ્યો અને પિતાના જ્ઞાનને ઉપયોગ વ્યાખ્યાને દ્વારા આપવા લાગ્યા.
મારી ઉંમર ૧૮ વર્ષની હતી ત્યારે મને પૂજ્ય માલશી. ભાઈનો સમાગમ થયો. શ્રી માલશીભાઈનાં વ્યાખ્યાને સાંભળવા હું જવા લાગ્યું. મને તેમનાં વચને અસર કરી ગયાં. મને જ્ઞાનની પીપાસા જાગી. હું આજ સુધી તે રમતગમતને રસી ને ગાયનેને શેખીને હતે. ધર્મ તરફ રૂચિ ન હતી.