________________
[ ૧૮ ]
હતા. તેમણે મંદિરના કામમાંથી ર૯ લીધી અને એ પવિત્ર આત્માને તે જીવનના દર્શનની અણુમાલ તક મળી ગઇ.
કચ્છ કાઢાયના શ્રી વીશા ઓસવાળ જૈન જ્ઞાતિના ભાઈ હેમરાજ ભીમશીનેા તેમને પરિચય થયા. તેમની સલાહ અને સહાયથી તેએ બનારસમાં સંસ્કૃત ભાષાનુ અધ્યન કરવા ગયા. તેમની સાથે તેમનાં પત્ની પણ ગયાં અને એ ઉપરાંત કાડાયના શ્રી દેવરાજભાઈ તલકશી, શ્રી રવજીભાઇ દેવરાજ, નળીયાના શ્રી દેવજીભાઈ શામજી તથા શ્રી પીતાંબરભાઇ સેાજરાજ પણ બનારસ ગયા હતા.
.
ખનારસમાં સ ંસ્કૃતના અભ્યાસ માટે ખૂબ અનુકૂળતા મળી. જ્ઞાનની પિપાસા તા હતી અને અનારસ જેવુ' વિદ્યાનું ધામ હતું. સહાયકની કૃપાદૃષ્ટિ હતી તેથી બધા આનંદપૂર્વક અભ્યાસમાં લાગી ગયા. સૌ ચાંદ્રિકા વ્યાકરણ તથા રઘુવંશાકિ કાવ્યા ભણ્યા. શ્રી રવજીભાઇની બુદ્ધિપ્રભા સારી હતી પણ તે દાનના લાભમાં પડી ગયા. શ્રી દેવરાજભાઈની મહેનત તેમને છેલ્લી ઘડી સુધી કામ આવી.
શ્રી દેવજીભાઈ અને શ્રી પીતાંબરભાઈ પણ વેપારમાં પડી ગયા છતાં પંડિતાની પીછાન તે કરતા અને જ્ઞાન પીપાસુઓને સહાયતા આપવામાં આનંદ માનતા. શ્રી માલશભાઈનાં પત્ની પણ સંસ્કૃત ભણ્યાં. એ વખતે કચ્છમાં એ એકજ બહેન સંસ્કૃત ભણેલાં હતાં.
આ બધામાં શ્રી માલશીભાઈને આત્મા ખીલી ઉયેા. જ્ઞાનામૃતનું ભેજન તેઓને ભાવી ગયું. જ્ઞાન, દર્શન, ચારિત્ર