________________
[ ૧૯ ]
મેળવવા માટે જ્ઞાન એ દ્વીપક છે અને એ દીપકના પ્રકાશ સળે તા જીવન ધન્ય અની જાય એ ભાવનાથી શ્રી માલશીભાઇ તા વ્યાકરણ, કાષ કાવ્ય અને ન્યાયશાસ્ત્ર વગેરેના અભ્યાસમાં લાગી ગયા. અનારસ જેવા વિદ્યાલયમાંથી જેટલું જ્ઞાન મળી શકે તે મેળવવા માટે ભૂખ–તરશ કે આરામની પરવા કર્યો વિના જ્ઞાનની ગંગાનું પાન કર્યું. તેમના આત્મા તેજસ્વી અન્યા. બુદ્ધિપ્રભા વિકાસ પામી અને નિર્મળ ચારિત્ર ષામ્યાં.
''
અમદાવાઢમાં મુનિશ્રી શાંતિસાગરજી મહાન વિદ્વાન ગણાતા તેમની વ્યાખ્યાન શૈલી અદભૂત હતી. જૈન શાસ્ત્રાના તે પારગામી હતા. તેમનાં વ્યાખ્યાને સાંભળવા હજારા ભાઇબહેના આવતાં અને તેઓ તેમની મધુરવાણી સાંભળી મંત્રમુગ્ધ થઈ જતાં.
માલશીભાઈ એવા કાઇ વિદ્વાન મુનિરાજની શેાધમાં હતા. તેએ અમદાવાદ આવ્યા. મુનિરાજ શ્રી શાંતિસાગરજી મહા રાજને મળ્યા. તેમના દર્શનથી માલશીભાઈને આનદ થા. માલશીભાઇએ તેમને ખૂબ પરિચય કર્યો વકતૃત્વશક્તિની કળા તેમની પાસેથી તેમની જૈનશાસ્ત્રની ખરી કુંચી શ્રી શાંતિસાગરજી મહારાજે તાવી. માગીભાઈ આત્મ તા તેજસ્વી હતા. બુદ્ધિપ્રભા પણ પ્રજવલિત હતી. તેઓ મહારાજશ્રીના અંતેવાસી જેવા પરમપ્રિય ગૃહસ્થ શિષ્ય અની ગયા. માલશીભાઈની વાણીમાં કુદરતી મીઠાશ હતી. તેને આત્મા જાગી ગયા.
મુનિશ્રી શાંતિસાગરજી કાળધર્મ પામ્યા. તેમના ભક્તજને અને શિષ્યાને માલશીભાઈ પ્રત્યે સદ્ભાવના હતી. તેની