________________
ભાઈઓ, હેય એક મ િસંબંધ તેમણે દર્શાવ્યો અને માલશીભાઈનાં કુટુંબીજને આ પ્રેમભાવ જોઈને મુગ્ધ થઈ ગયાં.
શ્રી માલશીભાઈ જૈન ધર્મનું રહસ્ય સમજ્યા હતા. તે વારંવાર કહેતા “આતમ સાથે ધર્મ કર્યો ત્યાં જનનું શું કામ? જન મનરંજન ધર્મનું મૂલ ન એક બદામ!”
જૈન ધર્મ તે આત્માને ધર્મ છે. આત્મશુદ્ધિ, આત્મપ્રેરણા, આત્મદ્રષ્ટિ, આત્મપ્રકાશ, આત્મ શાંતિ મેળવવાને આ ધર્મ માત્ર દેખાવથી કે બાહ્ય આચરણથી જણાય નહિ. ધર્મી અધમીપણું કેઈના કહેવાથી આવતું નથી. કેઈકેઈન કહેવાથી ધર્મ-અધમ થતું નથી. અને અધમ ધમ ઠરતું નથી. ધર્મ તે આત્મ સાક્ષીએ કહ્યો છે. લેકેના અભિપ્રાયની તેમાં જરૂર નથી. જ્યાં લોકોના મનને રજન કરવાનું હોય છે તે ધર્મની એક કેડીની પણ કીમત હેતી નથી. કેઈના અભિપ્રાયની કીંમત કશી નથી. કેઈને પ્રસન્ન કરવા કે વાહ વાહ કરવા કંઈ કરવું નહિ. આપણે અધમ હઈશું તે કેઈને ધમ કાથી ધમી નથી થઈ જવાના અને જે આપણી ધર્મ દ્રષ્ટિ હશે, ધર્મભાવના હશે, તે કેઈના અધમી કહેવાથી . અધમ નથી થઈ જવાના. હદયને તપાસે, અંતરમાં ધર્મભાવના પ્રગટાવે, અંતરમાં ધમને દીવડે પ્રગટશે તે પછી બેડેપાર જ. કેઈ ધમ અધમ કહે તેની શી પરવા છે?
બીજી એક વાત પણ તેઓ વારંવાર કહેતા. સાંપ્રતકાળમાં “ધૂમ ધામી ધમાધમ ચલી જ્ઞાન મારગ રો દૂર રે” એ ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજનાં વચનેથી તેઓ