________________
શ્રીકર્યું પ્રકર
કીસ્તુભમણિની જેહ શાભા તે ન ખારા સામરે, સ્થાનને અનુસાર ગુણની વૃદ્ધિ જિનપતિ ઉચ્ચરે ૩. મસ્તક હૃદયના સારિખા આ આદેશપિછાણીએ, ચંદ્ર ોાભાદિક સમી ગુણ વૃદ્ધિને ના ભૂલીએ; પાપથી અલગા રહે જે તેહ આર્યાં જાણીએ, આ દેશે જન્મ પામી ગુણમણે શિવ સાધીએ, ૪
પ
શ્લેાકા :—કાંઇ લઘુકમી (થાડાં કર્મવાળા) જીવ અનાર્ય દેશમાં પણ ( ઉત્પન્ન થઈ ને) પેાતાની મેળે ધર્મબુદ્ધિવાળા થાય તે તેને પણ આર્દ્ર કુમારની જેમ આર્યદેશના આશ્રય કરવાથી ગુણુના સમૂહ પ્રાપ્ત થાય છે. ગ ંગાથી શેાલતા શંકરના મસ્તકને વિષે ચંદ્રની જેવી શૈાભા છે તેવી ખારા સદ્રમાં કયાંથી હાય? અને લક્ષ્મીનાં નિવાસસ્થાન એવા કૃષ્ણના હૃદયને વિષે કૌસ્તુભમણિની જેવી શૈાભા છે તેવી ખારા સમુદ્રમાં કયાંથી હાય ? અર્થાત્ નજઢાય. ૩
સ્પષ્ટા :—આ ભરતક્ષેત્રમાં વગ દેશ વગેરે સાડા પચીસ આર્ય દેશ ગણાય છે, તે સિવાયના અનાર્ય દેશે ગણાય છે. તે અનાર્ય દેશમાં ઉત્પન્ન થએલા મનુષ્યને ધર્મની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. માટે ધની પ્રાપ્તિ માટે પ્રથમ તા આ દેશમાં જન્મ મેળવવા દુર્લ ભ કહ્યો છે, તે છતાં અનાર્ય દેશમાં ઉત્પન્ન થએલ લઘુકી જીવ એટલે જે જીવનાં ઘણાં કર્મો ખપી ગયા હૈાવાથી ઘેાડાજ ભવામાં મેલે જનાર છે તેવા જીવ પેાતાની મેળે એટલે કાઈના પણ ઉપદેશાદિ વિના ધર્મ તરફ રૂચિવાળા થાય તે તેનામાં પણ