________________
૩૪
જૈન દર્શનના ક`વાદ
એટલે ઈન્દ્રિય તથા અનાજન્ય જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપ રિપકવ અંશને મતિજ્ઞાન અને ઉત્તરવત્તી પરિપક્વ અથવા સ્પષ્ટ અંશને શ્રુતજ્ઞાન કહેવાય છે.
શબ્દજન્ય કે સંકેતજન્ય પદાર્થના ખ્યાલ એટલે કે શબ્દ શ્રવણુ દ્વારા, લેખિત શબ્દ જેવા દ્વારા, અથવા તે શિરક પન—હસ્તધૂનન આદિ અન્ય કરેલા સ`કેતદ્વારા પદા
ના ખ્યાલ જેનાવડે જીવને આવે, અગર તેા ઈન્દ્રિયાના સ્પ–રસ–ગધ અને રૂપના વિષયાનુ મતિજ્ઞાન થયા બાદ તે વિષયયુક્ત પદાર્થીના શબ્દના ખ્યાલ-અથ ની ઉપસ્થિતિઅથના મધ જે ચૈતન્ય શક્તિવડે થાય, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે.
અહિં શબ્દને સાંભળવા તે શ્રોત્રેન્દ્રિયનુ અવગ્રહાર્દિ મતિજ્ઞાન છે. સ’સાક્ષર, ચેષ્ટા, સંકેત, નજરે આવે કે પદાના રસસ્પર્શી ગધના ઇન્દ્રિય સાથે સબ`ધ થાય, તે પણ તે તે ઇન્દ્રિયનુ અવગ્રહાઢિ મતિજ્ઞાન છે. પણ તે દ્વારા અખાધ થાય તે શ્રુતજ્ઞાન છે.
વાચક શબ્દ ઉપરથી વાસ્થ્યનું જ્ઞાન કરાવવાવાળી અગર વાચ્ય ઉપરથી વાચક શબ્દનું જ્ઞાન કરાવવાવાળી ચૈતન્યશક્તિ તે શ્રુતજ્ઞાન છે.
શાંતિલાલ શખ્સ જે મનુષ્ય માટે વપરાતા હાય તે મનુષ્યનો ખ્યાલ, શબ્દ શ્રવણથી જે ચૈતન્ય શકિતવડે આવે છે, તે ચૈતન્ય શક્તિને શ્રુતજ્ઞાન કહેવાય છે.