________________
૨૧૪
જૈન દર્શોનના કવાદ
ઢાંકવા, પેાતાની માટાઈની લાગણી, વગેરેના માનમાં સમાવેશ થાય છે. આત્મામાં આવી માનની લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું કમ' તે નમ્રતા સમ્યક્ચારિત્રાવરણ માનકષાય મેાહનીય કમ કહેવાય છે.
માયા—વક્રતા, ગુપ્તપાપાચરણ, કુડ, કપટ, બીજાને ઠગવા, હૃદયના ભાવને છુપાવવા, પોતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણાવું મૂખની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણુ, વક્ર બુદ્ધિ, વિશ્વાસઘાત, બહારના દેખાવ કૃત્રિમ કરવા, બીજાને ઠગવાની યુક્તિ કરવી, બીજા ઉપર તરાપ મારવાના પ્રપ્ર'ચ કરવા, શબ્દની મીઠાશ રાખી વિપરીત વત્ત ન કરવું, વીગેરેના માયામાં સમાવેશ થાય છે. આત્મામાં આવી માયાની લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું કર્મ તે સરલતા સમ્યક્ ચારિત્રાવરણ માયાકષાય માહનીય મ કહેવાય છે.
- 7
લાભ—એકઠુ કરવાના સ્વભાવ, કઠારતા, અતિમમતા, કૃપણુતા, છતીસામીએ ભૂખ્યા રહેવું, મળેલી વસ્તુ સાચવી રાખવા ખૂબ મથવું, ત્રણ લાકની વસ્તુ પેાતાને મળી જાય તે સારૂ એમ ઈચ્છવુ, ભવિષ્યમાં મેળવવાની ઇચ્છા, વીગેરે લાભનાં રૂપે છે. આત્મામાં આવી લેાભની લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું ક` તે અનાશકિત સમ્યક્ ચારિત્રાવરણ લાભકષાય મેાહનીય કમ કહેવાય છે. અહીં કષાય ચાર ગણ્યા, પરંતુ ક્રોધ, માન, માયા, અને લાલ, એ દરેક આત્માને એક સરખા હાતા નથી.
jy