________________
૪રર
જૈન દનના કુવાદ
',
झानमेवबुधाः प्रोह:, कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्य तदुपबृंहकम् ॥
કને તપાવનાર હેાવાથી તપ તે જ્ઞાન જ છે, એમ પડિતા કહે છે. તે અંતર ગજ તપ ઈષ્ટ છે. અને અનશનાદિ તપ તે, પ્રાયશ્ચિતાદિ ભેદવાળા જ્ઞાન વિશેષરૂપ અંતરંગ તપને વધારનાર હાય તે જ ઈષ્ટ છે.
હવે બાહ્યતપ પણ કેવી રીતે કરવા જોઈએ, તે બતાવતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે તેજ અષ્ટકના સાતમા શ્ર્લોકમાં જણાવ્યું છે કે—
तदेव हि तपः कार्य, दुध्याँनयन्त्रनाभवेत् । येन योगा न होयन्ते, क्षीयन्तेनेन्द्रियाणि च ॥
નિશ્ચય તેજ તપ કરવું જોઈ એ કે જ્યાં ઈષ્ટ પુ′′ ગલેાની આશસારૂપ કે અનિષ્ટ પુદ્ગલેાના વિયાગરૂપ દુર્ધ્યાન ન થાય. જે તપથી મન, વચન અને કાયારૂપ ચેાગા તત્ત્વના અનુભવથી સ્વરૂપની રમણતાના ત્યાગ ન કરે, અને જ્યાં ઇંદ્રિયા ક્ષીણુ ન થાય, એટલે કે ધમ સાધક સ્વાધ્યાય કે અહિંસાદિમાં તેના કાર્યની પ્રવૃત્તિ નાશ ન પામે.
ખાદ્યુતપથી શરીરની નિ`લતારૂપ કષ્ટતા પ્રાપ્ત થવાથી કેટલાક અજ્ઞાનીએ તેને અશાતા વેદનીય કમના ઉદય માની અશુભ કહે છે. પરંતુ સમજાવુ જોઈએ કે તપ તે કર્મોના ઉદયરૂપ નથી, પણ ચારિત્ર માહનીયના ક્ષયેાપશમથી થયેલ પરિણતિરૂપ છે.
માહ્ય દેખાતુ કષ્ટ, અભ્યંતર રીતે અરતિ ઉત્પન્ન