________________
પૂ બકમાં થનું પરિવર્તન
૪૫૩
વડે આત્માના અનંતજ્ઞાન, અને'તઃશન, અનંત ચારિત્ર અને અનંતવીય, એ ચારે ગુણા અવરાએલા છે. એ ચારે ગુડ્ડા પ્રગટ થયા પછી અવ્યાબાધ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું. અને અનુરૂલઘુ, એ ચારે ગુણેાની પ્રાપ્તિ થવી સહેજ છે. એટલે ચાર ઘાતી કમના યેાપશમ સાધવા જોઈએ. એ ચારે કર્મોના ક્ષયપશમ સાધવા માટે, જ્ઞાનાચાર-દેશ નાચાર– ચારિત્રાચાર–તપાચાર અને વીચાર, એ પાંચે આચારના ભેદોનું જ્ઞાન સંપાદન કરી, તે પાંચે આચારના ઉત્તરભેદોની આરાધનામાં ઉદ્યમી ખનવુ' જોઈ એ. અને એ ભેદોનુ જેમાં આરાધન થતુ હોય, તેવાં અનુષ્ઠાનેામાં પ્રવૃત્તિ કરવાથી, ચારે ઘાતીકમ ના ક્ષયાપશમ, ક્રમેક્રમે વૃદ્ધિ પામ્યે છતે, અનંતજ્ઞાનાદિ ચાર ગુણ્ણા, પ્રગટ થવારૂપ ક્ષાયિકભાવની સ પૂર્ણ પણે પ્રાપ્તિ થાય છે.
અહી. એટલુ તે ખાસ લક્ષમાં રાખવુ' જરૂરી છે કે, પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવ જ, ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ થાય છે. તે પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવની શરૂઆત, સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી જ થાય છે. સમ્યગ્દર્શન ગુણ, દશ નમાડુનીયક ના-ઉપશમ, ક્ષય કે ક્ષયેાપશમથી થાય છે. અન્ય કર્મના ક્ષયેાપશમ પણુ, દશ નમાહનીય કર્મોના ક્ષયાપશમના મેળ તેની સાથે સધાય ત્યારે જ પ્રશસ્ત ક્ષયેાપશમ ભાવને પામે છે. દર્શનમેાહનીયના ક્ષયાપશમ પછીથી ચારિત્ર માહનીયના પણ સુંદર પ્રકારના ક્ષયપશમ થાય. પ્રશસ્ત ક્ષાયેાપશમિકભાવની એ ઉચ્ચકક્ષા છે.