________________
જૈન દર્શનમાં પ્રરૂપિત કર્માંસ્વરૂપની વિશિષ્ટતા
૪૭૧
વિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શકતી નથી. તેને સમજવા માટે તા સંપૂર્ણ કવિજ્ઞાનની સમજ હાવી જોઈએ.
કને માનનાર જૈનેતર દનેાની કમ' અ'ગેની માન્યતા, પ્રાયઃ જીવની દ્રશ્યમાન યા વ્યાવહારિક દશાની વિવિધતાને જ અનુલક્ષીને છે. મનુષ્યપણુ, દેવપશુ, નરકપણું, પશુપણું, પક્ષીપણુ' શારીરિકસુખ-દુઃખપણું, જન્મમરણપણું, ઇત્યાદિપણે વતતી વિવિધ જીવદશાની પ્રાપ્તિમાં કારણ સ્વરૂપે કને તેએએ સ્વીકાર્યું' છે. પરંતુ જીવને મુખ્ય સ્વભાવ, જીવનેા મુખ્ય ગુણ શુ છે ? અને તે ગુણુની પ્રગટતામાં વિવિધ જીવ આશ્રયી વિવિધતા કયા કારણને લઈને છે? તે કારણને કેવી રીતે હટાવી શકાય ? આ હકીકત તે માત્ર જૈનદર્શનના શાસ્ત્રોમાં જ જાણવા મળે છે. જીવની દૃશ્યમાન અવસ્થાની વિવિધતા સર્જક કર્મોને જૈનશાસ્ત્રોમાં અઘાતિકમ તરીકે, અને આત્માની અભ્યંતર દશા યા પારમાર્થિકદશાની વિવિધતા સર્જક કર્મોને ઘાતિકમ તરીકે ઓળખાવ્યાં છે.
ઘાતી અને અઘાતી કર્માનુ' સર્જન થવામાં કારણભૂત તે મુખ્યત્વે કરીને માડુનીયકમ જ છે. એટલે તમામ કર્માંના દેર, મેહનીયકના હાથમાં જ હાવાથી, જીવને પ્રયત્ન, મુખ્યત્વે કરીને માહનીય કને જ હટાવવાના હાવા જોઈએ. માટે જ મેાહનીય કર્મીની વિવિધ અવસ્થાના સબધથી અમુક ક્રમેક્રમે સથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં ગુણસ્થાનક તરીકે