Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 489
________________ જૈન દર્શનના કવાદ - સ્વરૂપને સત્ય રીતે એળખવા માટેના છે. જીવના આ બન્ને સ્વરૂપને ખ્યાલ પ્રાપ્ત કરવામાં જ ક*વિષયક સમજની સફલતા છે. વળી કેવળ વિભાવિક યા વ્યાવહારિક સ્વરૂપને જ જાણવા માત્રમાં ક`વિજ્ઞાનની સફલતા નથી, યા એકલા શુદ્ધસ્વરૂપના પ્રતિપાદનમાં પણ ક`વિજ્ઞાનની સલતા નથી. હા ! એટલું જરૂર છે કે આત્માના પારમાર્થિક સ્વરૂપ તરફ દ્રષ્ટિપાત કરવા પહેલાં તેના વ્યાવહારિક સ્વરૂ પના ખ્યાલ પણ હોવા જોઈએ, મનુષ્ય-પશુ-પક્ષી-સુખી –દુ:ખી આદિ આત્માની દ્રશ્યમાન અવસ્થાના સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના આત્માના પારમાર્થિક સ્વરૂપને સમજવાની યેાગ્યતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કારણ કે જ્યાં સુધી અનુભવમાં આવવાવાળી વમાન અવસ્થાની સાથે આત્માના સંબ ંધના સાચા ખુલાસા ન થાય, ત્યાં સુધી સમજનારની દ્રષ્ટિ, આગળ કેવી રીતે વધી શકે? જ્યારે આત્માને એ સમજાય કે ઉપરનાં સર્વાં રૂપ, તે વિભાવિક છે, સંયેાગજન્ય છે, ત્યારે જ સ્વયમેવ જિજ્ઞાસા પેદા થાય છે કે, આત્માનું સત્ય યા સ્વામાવિક અર્થાત્ ક સંબંધથી રહિત સ્વરૂપ કેવુ છે? પર`તુ જે ક་વિજ્ઞાન માત્ર, આત્માની દશ્યમાન દશાનેજ સમજાવવા પુરતું હેાઈ પારમાર્થિક યા સ્વાભાવિક દશાને સમજાવવામાં અશકય છે, તે કવિજ્ઞાન અધુરૂ છે, ४७० પૌદ્ગલિક અણુ કરતાં, કમ` અણુસમુહના સબંધથી રહિત આત્મઅણુની અનતાન'ત શક્તિની સમજ, તે અધુરા કર્યાં.

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500