Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 488
________________ જૈન દર્શનમાં પ્રરૂપિત કસ્વરૂપની વિશિષ્ટતા ૪૬૯ જૈનદર્શીન કહે છે કે પ્રાણીઓને વિવિધ પ્રકારે ભાગવવા પડતા કષ્ટોને મૂળ આધાર, જીવ અને પુદ્ગલ તત્ત્વના પારસ્પરિક સંબંધ છે. જ્યાં સુધી એ બન્ને તત્ત્વ એક ખીજાથી સથા ભિન્ન ન થાય, ત્યાંસુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પર સ્પર સંબધિત એ બન્ને તત્ત્વને અલગ પાડવાનું દ્દિગ્દર્શન જ, જૈનદર્શીનનુ મુખ્ય પ્રયેાજન છે. એ પ્રયાજનની સફલતા, કમ સ્વરૂપ પુદ્ગલ અણુના તાત્ત્વિક વિષયની સમજમાં જ છે. વિશ્વના કોઈ પણ પ્રકારના અણુવિજ્ઞાન કરતાં કમ સ્વરૂપ અણુવિજ્ઞાન એ જ ઉચ્ચકોટિનુ' અણુવિજ્ઞાન હાઈ, આવા અણુવિજ્ઞાનના આવિષ્કારક જૈનદર્શનના અણુવાદની જ ખાસ મહત્તા છે, જૈનદને જ કમ`સિદ્ધાન્તના અદ્વિતીય વિજ્ઞાનની જગતને ભેટ કરી છે. ઘણા લોકોને કમ પ્રકૃતિએની ગણત્રી, સ`ખ્યાની બહુલતા આદિથી તે વિષય ઉપર રૂચી હેાતી નથી, પરન્તુ તેમાં ક શાસ્ત્રના શુ' દોષ ? ગણિત, પદાર્થવિજ્ઞાન આદિ ગૂઢ અને રસપૂર્ણ વિષયેા પર સ્થૂલદશી" લોકોની દ્રષ્ટિ કામ ન કરે, અને તેથી તેવાએને તે નિરસ લાગે, તેમાં વિષયને • શુ દોષ ? દોષ તે, નહિ સમજવાવાળાની બુદ્ધિના છે. કોઈ પણ વિષયના અભ્યાસીને, જ્યારે તે તેની ઉ`ડી વિચારણા કરી શકે, ત્યારે જ તેને તે વિષયમાં રસ આવે છે. કની સમજના ઉદ્દેશ મુખ્યત્વે કરીને તે આત્માની સ્વાભાવિક અર્થાત્ પારમાર્થિક અને વ્યાવહારિક એ બન્ને

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500