________________
જૈન દનમાં પ્રરૂપતિ
સ્વરૂપની વિશિષ્ટતા
આધાર માટે સક્રિય દ્રવ્યેાની ગતિ-સ્થિતિ માટે ધર્માસ્તિકાય– અધર્માસ્તિકાય દ્રવ્યાની પણ જરૂરત ન રહેત. પરંતુ પ્રત્યક્ષ જણાતા જગતને બુદ્ધિપૂર્વક વિચાર કરવાથી પ'ચાસ્તિકાયની વિદ્યમાનતા સ્પષ્ટ સમજાય છે. તેમાં જીવ તથા પુદ્ગલ તે અનેક અને રૂપી તથા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે એક અને અરૂપીણું માનવાથી જ આ જગતની વ્યવસ્થા થઈ શકે છે.
૪૭૫
કમ અણુએના સંબંધથી જ આત્માની અનતા છે. વિભાવતા છે. દુઃખપ્રાપ્તિ છે. માટે જ આવી અન તાને અનુલક્ષીને જ જૈનદર્શનમાં નવતત્ત્વનું સુ'દર આયેાજન છે. નવતત્ત્વનું જ્ઞાન જ માનવમાં માનવતા સર્જે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જે કોઈ મહાપુરૂષો થઈ ગયા છે, તે સર્વે, આ નવતત્ત્વમાં હાય (ત્યાજ્ય) -જ્ઞેય (જાણવાપણુ') અને ઉપાદેય (ગ્રાહ્ય)ના વિવેકી બનવાથી જ થયા છે. આ નવતત્ત્વને વિષય, ચેતન અને જડ પદાર્થ સંબધી જ છે. જડ પદાર્થમાં પણ મુખ્યતા તે કરજકણાની છે.
સર્વ જીવા આ કૅમ રજકણના સંબંધથી સ થા અને સદાના માટે મુક્ત મની આત્માના અનંતચતુષ્કાદિ ગુણેાને પ્રાપ્ત કરી અવ્યાબાધ, અરૂપીપણું, અક્ષયસ્થિતિ અને અનુરૂલઘુપણુ પામી, શાશ્વત શાંતિને અનુભવા એ જ શુભેચ્છા.
સમાપ્ત