________________
જૈન દર્શનના કુવાદ
એ પણ નક્કી છે કે તે તે પુદ્ગલપર્યાયમાં જે પર્યાય, જે ચેાગ્યતાવાળી છે, તેમાંથી પણ જે જેને અનુકુલ સામગ્રી મળે છે, તેના જ વિકાસ થાય છે. ખાકીની પર્યાય ચૈાગ્ય તાએ તા, પુદ્દગલની મૂળ યેાગ્યતાઓની માફક સદ્ભાવમાં જ રહે છે. એવી રીતે બ્રહ્માંડમાં સસ્થાને પ્રસરિત ક્રાણ વાસ્વરૂપ પુદ્ગલેામાંથી જે જે આકાશ પ્રદેશ સ્થિત તે જાતના પુદ્ગલ ઉપર, તે તે આકાશ પ્રદેશસ્થિત જીવના યોગ ના પ્રભાવ પડે છે, તે પુદ્ગલા જ ક્રમ સ્વરૂપે વિકાસ પામી શકે છે. યોગપ્રવ્રુત્તિરૂપ જીવની પ્રવૃત્તિની અસરને પામ્યા વિનાનાં કામ ગુવગ ણુનાં રજકણામાં કમ સ્વરૂપ પ્રાપ્તિની યોગ્યતા તા સદ્ભાવમાં જ રહે છે.
૪૬૮
વિવિધ રીતે થતા પરિણામથી પુગલનાં અનેક રૂપાતરા થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરામાં વિવિધ શક્તિઓ પ્રગટ થાય છે. પરંતુ પુદ્દગલનાં અન્ય રીતે થતાં રૂપાંતર કરતાં, કરૂપે થતાં રૂપાન્તરનું વર્ણન જૈનશાસ્ત્રોમાં અગ્ર સ્થાને છે, તેનું કારણ એ છે કે આત્માની અનત શક્તિઓને આવરનાર તો કમ સ્વરૂપે જ વત્તતુ પુદ્ગલનું રૂપાન્તર છે. વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કે અન્ય કોઈ વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માએ, સ્વાત્મા સાથે સબધિત કર્મ પુદ્ગલરૂપ આવાણુના ક્ષાપશમ પામવા દ્વારા જ આગળ વધે છે ભૌતિક વિજ્ઞાનને આવિષ્કાર, તેના ઉપયેગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઇચ્છિત અનુકૂળતા, આ બધામાં ક રૂપે રૂપાન્તર પામેલ પુદ્ગલના હિસ્સા મુખ્યરૂપે છે.