Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 482
________________ જૈન દનમાં પ્રરૂપિત ક સ્વરૂપની વિશિષ્ટતા ૪૬૩ કેમ થાય છે ? તેના સવર કેમ થઈ શકે ? સક્રમણ, અપકણુ આદિકરણા કેમ થઈ શકે ? તે તે કેવલી ભગવાને જ આત્મપ્રયાગ દ્વારા અનુભવ કરી, જગત સમક્ષ આગમામાં મૂકેલ છે. જૈનશાસ્ત્રમાં સ્વભાવની વિવિધતાને અનુલક્ષીને કર્માંના મૂળ આઠ ભેદ અને અવાંતર ૧૫૮ભેદદ્વારા કરેલ કમની વિવિધતાનું વગી કરણ એટલું અધુ સુંદર છે કે તેના દ્વારા સ'સારી આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓને ખુલાસા જૈનદર્શીનમાં બતાવેલ કર્મતત્ત્વના જ વિજ્ઞાનદ્વારા થઈ શકે છે. કેવા પ્રકારનું ક, વધુમાં વધુ અને ઓછામાં આ કેટલેા ટાઈમ આત્માની સાથે ટકી શકે ? કના મધ થયા પછી તે વિવક્ષિતકમ કેટલા ટાઈમ સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે ? વિપાકના નિયત સમયમાં પણ પલ્ટો થઈ શકે કે કેમ ? કઈ જાતના આત્મપરિણામથી આવા પલ્ટો થઈ શકે ? બધસમયે વિવક્ષિત ક્રમમાં જે સ્વભાવનું નિર્માણ થયું હેાય તે સ્વભાવના પશુ પલ્ટો, વિપાકૅ સમયે થઈ શકે કે કેમ ? સ્વભાવપલ્ટા થઈ શકતા હાય તા કેવી રીતે થઈ શકે ? કમ ના વિપાક રીકી શકાય કે કેમ ? રાઢી શકાતા હાય તા કેવા આત્મપરિણામથી રોકી શકાય ? દરેક પ્રકારના કર્માંના વિપાક કે અમુકના જ વિપાક રોકી શકાય? શકાય? જીવ પેાતાની વીય શક્તિના

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500