________________
૪૩૦
જૈન દર્શનના કમ વાદ
d
કમ બાકી હેાય ત્યાં સુધી મેક્ષે પણ શી રીતે જવાય ? આયુઃ પૂર્ણ થયે મેક્ષે જવાય, પરંતુ આયુની સ્થિતિ પૂર્ણ થયા છતાં વેદનીય આદિ કમ માકી રહી જાય ત્યારે શું કરવુ ? આ બધા પ્રભાવ સ્થિતિ તૈાડવા ઉપર છે. એટલે ચાર ઘાતીકમ ક્ષય કરી કેવલજ્ઞાન પામેલા તા ખાકી રહેલાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય, એ ચાર પૈકી, વેદનીય, નામ અને ગાત્રની લાંખી સ્થિતિને ટુ'કી કરી આયુષ્ય કમની સ્થિતિ જેટલી બનાવવા માટે સમુદ્ઘાત કરે. જે સ્થિતિ ઓછામાં ઓછી રાખવી જોઈએ તે રાખીને માકીની બધી તાડી નાખે. સવથા અપવતન કરે. માત્ર કાચી બે ઘડીની સ્થિતિ રાખી બાકીના ભાગ ઉડાડી દે. આમ કેવલીએ પણ તેમને જ્યાંસુધી મેક્ષે જવાની તૈયારી ન થાય ત્યાંસુધી ક્રમ ભાગવતા રહે છે. છેલ્લા વખતે જ્યારે મન, વચન કાયાના યાગ રોકી લેવાના હાય ત્યારે સ્થિતિના ક્ષય કરે છે.
આ હકીકત સ્થિતિના અપવતન કરવાને અ'ગે અહી સમ જવા માટે લેવાઈ છે. આ પ્રમાણે કમ'ની સ્થિતિ અને રસમાં ન્યૂનતા થવારૂપ અપવત ના કરણની હકીકત કહેવાઈ. તેની ઉલ્ટી ક્રિયાને ‘ ઉન્નત ના’ કહેવાય છે. અશુભ ક અંધાયા બાદ પણ બધસમય કરતાં પાછળથી વિશેષપણે કલુષિત અશુભ અધ્યવસાયે થવાના પરિણામે તેની નિયતસ્થિતિ અને રસમાં વૃદ્ધિ થવા પામે છે, તેને ઉત ના કહે છે.
ઉદ્ભવન અને અપવનકરણ દ્વારા સમજી શકાય છે કે . અજ્ઞાનવશે કરી યા તા મહુનીયકમ ની વિશેષ