________________
પૂર્વાંબદ્ધ કર્મોંમાં થતું પરિવર્તન
૪૪૫
આત્મા, પેાતાની જવાબદારી અને જોખમદારી ઉપર મજબુત રહે, સ્વીકારે, તેજ મેાક્ષને માટે લાયક મની શકે છે.
જે આત્મા, જવાખદારી-જોખમદારી સુદ્રઢપણે સ્વીકારે છે, તે આત્મા કને પેાતાથી વધારે સમર્થ માનતા નથી.. કથી વધારે સમ` પેાતાને ( આત્માને) અર્થાત્ પેાતાના ( આત્મીય ) ઉદ્યુમને માને છે.
શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે- જેઆ કવાદી છે ( કમ,આત્માથી વધારે સમ છે એમ માનનાર છે) તેમના સંસાર એક પુદ્ગલપરાવત્ત કરતાં વધારે હાય છે. અને જેએ પુરૂષાવાદી છે, તેમના સંસાર એક પુદ્દગલ પરાવર્ત્ત કરતાં પણ એછે હાય છે.
પુરૂષાર્થવાદી કદી પણ, કર્મ કરે તે ખરૂ', ભાગ્યમાં હશે ને ખનશે, ભાવિભાવ, જેવા ઉય, વિગેરે નિર્માલ્ય વચના બેલે જ નિહ. પુરૂષા વિના સિદ્ધિ નથી. સમ્યકત્ત્વ પામીએ તે વખતે પામતા પહેલાંના સમયે તે મિથ્યાત્વ હાય છે. અનંતાનુબંધી કષાયાને તાડાય ત્યારે તે મિથ્યાત્વ જાય છે, અને સમ્યક્ત્વ પમાય છે. કેવલજ્ઞાન પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને તેાડીને ( ક્ષય કરીને ) મેળ વાય છે. મેક્ષ મેળવવા માટે પણ અવશેષ કર્મોના ક્ષય કરવા પડે છે. પ્રયત્ન વિના કટ્ઠી પ્રગતિ થતી નથી. જૈનશાસ્ત્રનુ એ જ વિધાન છે. ગ્રંથિ (રાગ દ્વેષની નિબિડ ગાંઠ) સુધી આવે ત્યાં સુધી જૈનશાસ્ત્રમાં યથાપ્રવૃત્તિકરણ માનવામાં આવે