________________
જૈન દર્શનના કવાદ
મેાક્ષ માટેની નિરા તા એવી હાવી જોઈએ કે, કમે* છૂટે ઘણાં અને બંધાય થાડાં, મેાક્ષ માટે તેજ નિરા ઉપયાગી છે. આ ખાર ભેદે નિરા કરનારને મેક્ષ મેળ વવામાં મુશ્કેલી પડતી નથી. ખારપ્રકારના તપની એકેક નિર્જરામાં અનંતા ભવાનાં પાપા ક્ષય કરવાની સત્તા છે. શક્તિ છે. તે માટે જૈનશાસ્ત્રમાં અનેક દૃષ્ટાંતા દર્શાવ્યાં છે. ઘાર પાપાથી ભારભૂત બનેલા અર્જુનમાલી-દ્રઢપ્રહારી વીગેરે પુરૂષાએ તપશ્ચર્યાથી જ ક્ષણવારમાં નિરા સાધી છે પુરૂષાર્થ ઃ
૪૪૪
–
ઉદ્રત્તન-અપવન-સંક્રમણ-ઉદીરણા અને નિજ રાનું સ્વરૂપ, આત્માને પુરૂષાના પ્રેરક રૂપ છે. કર્માંના અનાદિ કાળના સચેાગે આ જીવે નરક–નિગેાાતિનાં અનંત દુઃખ અનુભવ્યાં છે. કમ જડ છે, આત્મા ચેતન છે. જડના ચેાગે ચેતન દુઃખ પામ્યા છે અને હજી પણ જ્યાં સુધી જડને સચૈાગ છે, રડેશે, ત્યાં સુધી દુઃખ પામશે. વાસ્તવિક સુખની પ્રાપ્તિ, એ જડ કર્માંના સંચાગ દૂર કરવાથી જ થશે. અને તે સંયોગાના વિયેાગ, પુરૂષા કરવાથી જ થશે. ક,એ જબરજસ્ત ચીજ છે, તેના ઉપર કાબુ મેળવવા તે પુરૂષાથ વિના શકય નથી.
આત્મામાં અનત વીય રહેલુ છે. ઘણુ વિના ઉદ્યોત થતા નથી. ગંધકમાં રહેલા અગ્નિ ઘષ ણથી પ્રગટે છે. આત્મામાં અનત શક્તિ-વીય હોવા છતાં ક્ષયાપશમનું ઘણુ ન થાય, ત્યાં સુધી, વીય પેાતાનુ કામ કરી શકે નહિ.