________________
જૈન દર્શનના કર્મવાદ
૪૩}
પ્રતિકૂલતા થશે, તેથી જાણી જોઈને ઉદય થવાના સ્થાનકે દોડે. એટલે મહાત્માપુરૂષા ઉદીરણા કરીને ઉદયમાં લાવે. અઘાતીની ઉદીરણા જાણી જોઈને કરી શકાય, પણ ધાતીની ઉદીરણા તા તાકાતવાળા જ કરી શકે. જ્યાં વિપાક નહી, માત્ર પ્રદેશ, એવા ઘાતીની જ ઉદીરણા કરે. બાકી અઘાતીની ઉદીરણા કરાય છે. ચડતા ગુઠાણુ વાળા ઘાતીની ઉદીરણા કરે. એટલે ઘાતી અને અઘાતીની ઉદીરણામાં પણ ખ્યાલ રાખવાના છે. ઘાતીની ઉદીરણા કરવામાં સામાન્ય આત્માને નુકસાન છે. જ્ઞાનાવરણીય,દર્શનારરણીય-મેાહનીય અને અંતરાય, એ ચારે ઘાતી કમ` છે. તે વિચારો કે ક`ના ઉદય વહેલા કે મેાડો કયારેય પણ સારી નહિ. એટલે તેની ઉદીરણા પણ મુંઝવનારી અને. અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘાતી કમ'ની કદાચ ઉદીરણા ન કરે, પરંતુ આત્મામાં સમાગત એટલે કે સિલકમાં ઘાતી કમ` હાય, તેથી કાળ પાકે એટલે વિપાકાય તા થતાજ રહેવાના. અને તે સમયે તે આત્મ ગુણાના ઘાત કરનારાં થવાનાં છે. તે તેવાં કમેવડે થતા આત્મગુણ્ણાના ઘાતથી ખચવા માટે શુ' પુરૂષાર્થ કરવા જોઈ એ ? ઘાતી ક વડે આત્માના ગુણાના થતા ઘાતથી અચવા માટે એવુ' છે કે આત્મા પુરૂષાથ કોરવે તા, તે કર્માંના ઉદય સમયે આત્મા કેટલાક ગુણેા પ્રગટ કરે છે. પણ તેની આવડત હાવી જોઈએ; અને આત્મા કેળવાયેલ હાવા જોઈ એ.કેળવાયેલ આત્મા,તે કર્માને ક્ષાયે પશમીક ભાવે વેદે. ક્ષયાપશમ એટલે સ થી ક્ષય નહિ, પરંતુ એવા પ્રકારના ક્ષય