________________
પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન
૪૩૧ પ્રબળતાના ગે થયેલ ભૂલના પરિણામે, ભૂતકાળમાં બંધાચેલ કમની દીર્ઘતા અને તીવ્રતાનો ભેગવટાથી બચવા માટે, વર્તમાન જીવન પવિત્ર બનાવી, સદાચરણમાં પ્રવૃતિ કરી, આત્માના પરિણામને અતિ વિશુદ્ધ બનાવવા પ્રયત્ન કરે જોઈએ.
આ ઉદ્વર્તન અને અપવર્તન અંગેની હકીક્ત જેને સિવાયનાં અન્ય દર્શનેમાં પ્રાયઃ દષ્ટિગોચર થતી નથી. કારણ કે આ હકીક્ત પ્રકૃતિ, સ્થિતિ, સ્થિતિ અને રસ અને પ્રદેશરૂપ ચાર પ્રકારે બંધાતા કર્મ પૈકી સ્થિતિ અને રસ અંગે જ છે. જેનેતર દર્શનમાં માત્ર કર્મ બંધાય છે એટલું જ કથન કરાયેલું છે. બાકી બંધના આ ચાર પ્રકારનું સવિસ્તર વર્ણન નથી. એટલે સ્થિતિ અને રસબંધનનું કથન ત્યાં ન હોવાથી ઉદ્દવર્તન અને અપવર્તનનું સ્વરૂપ, જૈનદર્શન સિવાય બીજે જાણવા ન મળે એ સ્વાભાવિક છે. સંક્રમણ – - જેમ અપવર્તન અને ઉદ્દવર્તનાદ્વારા સ્થિતિ અને રસના સ્વરૂપમાં હીનાધિતા થઈ શકવા રૂપ ફેરફાર થઈ શકે છે, તેમ કર્મની પ્રકૃતિઓમાં એક એવું પણ ફેરફાર થઈ શકે છે, કે, બંધાયેલ કર્મની પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ, આ ચારેને અન્ય કર્મરૂપે પણ પલટો થઈ જવા પામે છે. પ્રકૃતિ ભેદે કરી કર્મના આઠ મૂળ પ્રકાર જૈનદર્શનમાં જણાવ્યા છે, તેમાંથી દરેક પ્રકારના કર્મના ઉત્તર ભેદ પણ જણાવ્યા છે. તેમાં આ પલટો સજાતીય કર્મરૂપે જ થાય પણ વિજાતીય કર્મરૂપે ન થાય, એ સાથે સાથે