________________
४२७.
પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન
ભેગવટાના કાળનું પ્રમાણ અને અનુભવની તીવ્રતામંદતા નિણત થયેલી હોવા છતાં પણ આત્મા ઉચ્ચકેટિના અધ્યવસાયરૂપ કરણવડે તેમાં ન્યૂનતા કરી શકે છે. કર્મરાજા સાથે સ્થિતિના કરાર કરેલા હોય કે કેડીકેડી સાગરોપમ સુધી ભગવશે કેલકરારની વધુમાં વધુ સ્થિતિની મુદ્દત ૭૦ કેડાછેડી સાગરોપમની હોય છે. પણ તે કેલકરારની મુદ્દત તેડી નંખાય તે જ આત્મા આગળ વધે છે. જે તેડવાની તાકાત ન આવે તે આગળ વધાય જ નહિ. કઈ જગાનું પણ એવું હોય કે તેનાથી ચૂલા ઉપર. મુકેલી દાળ કલાક સુધી પણ ચડે નહિ. પણે તેમાં સેડા અગર એવા બીજા કેઇ દ્રવ્યના સંગથી એ તરત ચડી જાય, અને તેની કલાકોની સ્થિતિને તેડી નંખાય. ' એ રીતે આત્માના અમુક જાતના પરિણામ વડે જે કર્મ સિત્તર કડાકોડી સાગરોપમ સુધી ભેગવવાનું હોય, તેના ભેગવટાને કાળ તેડી શકાય. તે તેડી નાખીને
ડામાં ભેળવી લેવાય. કર્મની અંદર કાળ એ જાગતી ચીજ છે. તેનું કાસળ નીકળે તે મેક્ષ નજીક જ છે. એટલે જેઓ કર્મની સ્થિતિને તેડી શકે તેઓ જ ગુણને પ્રાપ્ત કરી શકે છે. જેનદર્શનમાં સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણિ થાવત્ ક્ષપકશ્રેણિરૂપ ગુણને આધાર, સ્થિતિ ઉપર કહ્યો છે. સમ્યકત્વ પામ્યા પહેલાં ગ્રંથિભેદ કરે. ૬૯ કોડાકડીથી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં આવે છે. તેથી વધુ સ્થિતિ તેડે તે દેશવિરતિ પામે તેથીય સંખ્યાતા સાગરોપમ તેડી નાખે ત્યારે