________________
૨૩૪
જૈન દર્શનના કવાદ
વચ્ચે કોઈ અન્ય ગતિનાકમના ઉદયકાળ પાકતા હાય તા પણુ, આયુષ્યકને અનુરૂપ ગતિનામક રૂપે સંક્રમી, પ્રદેશેાયથી વેદાય છે. જેમકે મનુષ્ય, તે મનુષ્યગતિને વિપાકાયથી અને ખાકીની ગતિનું કમ` સત્તામાંથી સ્થિતિ પાકે જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ મનુષ્યગતિમાં સક્રમાવીને ભાગવી પૂર્ણ કરે છે. એવી રીતે ચારે ગતિમાં સમજવું, ગતિનામકર્મની માફ્ક આયુષ્ય કર્યું, તે અન્ય આયુષ્યમાં સંક્રમી શકાતું નથી. તે તેા જેવું 'ધાયુ' હાય તેવું જ વેદાય છે.
પ્રત્યેક ગતિના જીવોને સુખ-દુઃખના સાગો કઈ એક સરખા જ હાતા નથી. જેમકે નરકગતિમાં પહેલી નારકીથી સાત નારકીએ સુધી દુઃખની પરિસ્થિતિ અનુક્રમે એક એકથી અધિક હાય છે. તિય ચગતિમાં તિય‘ચપ ચેન્દ્રિય કરતાં ચઉરિન્દ્રિય-તૈઇંદ્રિય-એઇંદ્રિય અને એકઇંદ્રિય તિય - ચામાં દુ:ખના સચાગેા અનુક્રમે વિશેષ વિશેષ હાય છે. દેવગતિમાં ભવનપતિ આદિ દેવો કરતાં અનુત્તરવાસી દેવોમાં સુખના સંચાગેાની અધિકતા છે. એ રીતે મનુષ્યગતિમાં પણ ન્યૂનાધિકતા છે. તે પણ સુખ દુઃખના ઉપભાગરૂપ અમુક પ્રકારની કુદરતી પરિસ્થિતિને સ્થૂલરૂપે ચાર વિભાગમાં વહેંચી તે પરિસ્થિતિને “ ગતિ ” નામે આળખાવી, તે ગતિને પ્રાપ્ત કરવાવાળા કમને ગતિનામકમ તરીકે ઓળખાવ્યુ` છે.
આ ચાર ગતિમાંથી કોઈપણ એક ગતિના તમામ