________________
૩૯૯
ક્રમ બન્ધના હેતુએ
ઉપાર્જન કરેલા અમાં મૂર્છા તે લાભ છે. અને તેથી જ તે રાગરૂપ છે.
અહિં ઉપઘાત કરવા તે દ્વેષરૂપ હાઈ ખીજાના ઉપઘાત કરવામાં વત્તતા માયાના ઉપયાગને દ્વેષ ગણ્યા છે. હવે ત્રીજી માન્યતા મુજબ ક્રોધને તે દ્વેષમાંજ ગણી, માન-માયા અને લાભ એ ત્રણેને રાગસ્વરૂપે પણ ગણ્યા છે, અને દ્વેષસ્વરૂપે પણ ગણ્યા છે.
उज्जु सुयमयंकोहो, दासोसेसाणमय मणेगंता । रागोतिय परिणाम, वसेण उ विसेसेा ॥ माणोरागातिमओ, साह का वओगकालंभि સત્ત્વત્ર વેસા, પશુળયે સાવચેમ્નિ मायालाभा चैव परोवधाओवओगतादासो । मुच्छावओगकाले, रागोऽभिस्संगलिंगोत्ति ||
"
રૂજીસૂત્ર નયના મત એ છે કે ક્રોધ દ્વેષરૂપ છે. અને ખાકીના કષાયેા માટે અનેકાન્ત છે. પિરણામના વશથી રાગરૂપ અને દ્વેષરૂપ એ વિશેષ છે.
સ્વાભિમાનના ઉપયેગ કાલે માન તે રાગરૂપ છે, અને પરગુણુના દ્વેષના ઉપયોગ સમયે તે માન દ્વેષરૂપ છે. માયા અને લેાભ તે બીજાને ઉપઘાત કરવાના ઉપયાગ કાળે દ્વેષરૂપ છે, અને મૂર્છાના ઉપયાગ સમયે આસક્તિના ચિહ્નોવાળા હાવાથી રાગરૂપ છે.
શબ્દાદિ નયના મતે કષાયોમાં રાગદ્વેષપણું નીચે મુજબ છે.