________________
AL
જૈન ઈનના કવાદ
છે. જ્યારે પૂર્વબદ્ધ કર્મની નિર્જરા (ક્રમે ક્રમે નાશ) કરનાર તેા તપ જ છે. પૂજય શ્રી ઉમાસ્વાતિ વાચકવરે તત્ત્વાર્થ સૂત્રમાં પણ કહ્યુ` છે કે તવના નિરા ૧. થી નિર્જરા થાય છે. એ તપ છ બાહ્ય અને છ અભ્યંતર એમ માર પ્રકારના છે.
તપસ્યા.
(૧) સિદ્ધાંત વિધિએ આહારના ત્યાગ કરવા તે
અનશન.
(૨) ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવા તે ઊનાદરિકાતપ.
(૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ભિક્ષા વિગેરેના અભિગ્રહ કરવા તે વૃત્તિસક્ષેપ.
(૪) દુધ-દહીથી—તેલ-ગોળ અને તળેલી વસ્તુ, એ છ વિગયને યથાશક્તિ ત્યાગ અને મદિરા-માંસ-માંખણુ અને મધ એ ચાર મહાવિંગયના સથા ત્યાગ કરવા, તે રસત્યાગ છે.
,
(૫) વીરાસન આદિ આસનથી બેસવુ', કાયાત્સગ કરવા, અને કેશના લેાચ કરવા, ઈત્યાદિને કાયકલેશ તપ કહેવાય છે.
(૬) અશુભ માગે પ્રવત્ત તી ઈન્દ્રિયાને પાછી હટાવવી, કષાયા રોકવા, અશુભયાગથી નિવત્તવું, અને સ્ત્રી, પશુ, નપુસકેના સસ્પેંસ વાળા સ્થાનનેા ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું, એ રીતે ચાર પ્રકારના તપ તે સંલીનતા તપ છે.