________________
૩૯૭.
કર્મબન્ધના હેતુઓ પાપરૂપી દુશ્મનની ટોળકી હતાશ બની જાય છે. અને આત્મ સ્વરાજ્યમાં નુકસાન કરવા અશક્ત બને છે.
આ પ્રાણાતિપાતાદિ પચનું, કર્મબન્ધનમાં કારણ થવા. પણું તે રાગદ્વેષ ઉપરજ અવલંબિત છે. તેથી જ પ્રતિકમણ, સમયે રોગ વી શેખ વા દરેક વ્રતેને અંગે બેલાય છે. કર્મબન્ધ જે રાગદ્વેષ ઉપરજ અવલંબિત ન હોત તે સાધુને નદી ઉતરવામાં, મૃગલાં વગેરે જાનવરે અંગે પુછનાર શિકારીને ઉલટો માર્ગ બતાવવામાં, અને સાધુને એ. મુહપત્તિ વગેરે ચારિત્રનાં ઉપકરણ રાખવામાં, હિંસા -અસત્ય અને પરિગ્રહનું પાપ લાગત.
પરંતુ એ રીતે વર્તવામાં કઈ પણ સમજુ માણસ. અધર્મ કહી શકે જ નહિં. એટલે હિંસાદિ પાંચ કાર્યો દ્વારા થતે કર્મબંધ મુખ્યત્વે તે રાગદ્વેષને જ અવલંબીને છે. આ પાંચ કાર્યોમાં મૈથુન શિવાય ચારમાં અપવાદ છે. કેવલ મૈથુન અપવાદીક નથી. કેમકે મૈથુનનું કાર્ય તે રાગદ્વેષ વિના સંભવી શકતું જ નથી. કષાય અને એગ -
કષાયનું સ્વરૂપ, પ્રકરણ છઠ્ઠામાં ચારિત્ર મેહનીય કર્મના વિવરણમાં તથા તે કષાય દ્વારા કર્મબન્ધ કેવી રીતે. થાય છે, તે સ્થિતિબંધના સ્વરૂપમાં, અને એગ દ્વારા થતા. પુગલના ગ્રહણ અને પરિણમનની સમજ, પ્રકરણ પાંચમામાં, વિચારાઈ ગઈ છે.