________________
ક બન્ધના હેતુઓ
અને કેટલાક સમ્યકત્વી જીવા, અંશે પણ અવિરતિથી છૂટી નિહ શકવાથી તેએ અવિરતિ સમ્યગ્દષ્ટ કહેવાય છે. અવિરતિથી થતા કમધમાં મિથ્યાત્વી અને સમ્યકત્વી જીવા અંગે ઘણી તારતમ્યતા છે. અને તેથી જ કહ્યું છે કે :सम्मीि जीवा, जइविहुपावंसमायरे किंचि, अप्पोसि होइ बांधा, जेण न निद्धंधसंकुणइ. સમ્યગ્દષ્ટિ જીવ જો કે થાડું પાપ કરે, તેને કબધ અલ્પ હાય છે. કારણ કે તે નિયપણે કરતા નથી.
૩૯૫
હિં'સા અગે એટલુ' સમજવુ જરૂરી છે કે Rsિ'સાનાં પચ્ચકખાણ કરનારને પણ હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં ઇત્યાદિ દરેક ક્રિયા કરતાં હિંસા થાય છે. પરંતુ તે જીવાને પ્રમાદથી એટલે પેાતાની સ્વાર્થ વૃત્તિ માટે મારવાની બુદ્ધિપૂર્વક હણવામાં આવ્યા હાય તે જરૂર જીવહિંસા કરી કહેવાય. બાકી આત્મામાં યાપિરણામ વત્તતા હાય, અને તે યાપરિણામથી જયણાદિક અનેક ઉપાયે જીવર્હિંસા ટાળવાના ઉદ્યમ થતા હોય, તેમ છતાં પણ મેાક્ષાભિમુખી ક્રિયામાં જે પ્રાસંગિક જીવહિ`સા થાય છે, તે જીવહિંસાથી, અવિરતિના ત્યાગના ભંગ થયેા ગણાતા નથી.
હવે એક બાબત પણ સમજવી જરૂરી છે કે શાસ્ત્રમાં પાપસ્થાનકા તે પ્રાણાતિપાત વીગેરે અઢાર ગણાવ્યાં હોવા છતાં, પ્રતિજ્ઞા તે પહેલા પાંચની જ બતાવી છે. કારણ