________________
ક્રમ બન્યના હેતુ
૩૯.
J
અહિં સંપૂર્ણ હિંસાથી વિરામ પામવા રૂપ મહાતેને ગ્રહણ કરવાથી જગતની જે કોઈ ચીજના વપરાશ દ્વારા હિંસા થતી. હાય, તે તમામ ચીજના વપરાશનુ પચ્ચકખાણુ આવી જાય છે. અને સાથે સાથે ભૂતકાળમાં તેવી જે કઈ ચીજો પૂર્વભવમાં જીવ છેડીને આવ્યા હોય, તેનું પણ પંચ્ચકખાણુ થઈ જાય છે. એટલે મહાત્રતાને ઉચ્ચરનાર મનુષ્યને પૂર્વાંભવા અંગે કે વર્તમાન ભવ અંગે કોઈ ચીજની અવિરતિ રહેતી નહિં હાવાથી, અવિરતિથી થતા કર્માશ્રવથી તે બિલકુલ ખેંચી જાય છે. આ પ્રમાણે સંપૂર્ણ અવિરતિના ત્યાગવાળુ જીવન તે સાંસારિક સંબધાના ત્યાગ કરી મુનિપણું અ’ગીકાર કરેલ મહાત્માએજ વ્યતીત કરી શકે છે. જે મનુષ્ય, ગૃહસ્થજીવનમાંથી મુક્ત થઈ શકતા નથી, તેનાથી તે આ ખારે પ્રકારની અવિરતિનાં પચ્ચકખાણુ થઈ શકે જ નહિ. કારણ કે ગૃહસ્થપણાની જીવનચર્યામાં પથ્વીકાયાદિ પાંચસ્થાવર જીવેાની હિંસાના સવથા ત્યાગ તા અશકય જ છે. જેથી પાંચસ્થાવર જીવાની હિંસાની અવિરતિથી થતા કર્માશ્રવથી તે ખચી શકે જ નહિં. વળી ત્રસજીવેાની હિંસાની અવિરતિથી પણ તે ગૃહસ્થ, સથા વિરામ પામી શકે નહિ. પુણ્યશાલી ગૃહસ્થ ઈરાદાપૂર્વક Àઈ વંસજીવેાના સંહાર કરવા ભલે ન પ્રેરાય, પરંતુ ઘર મકાન-ખેતી-રસાઈ-કુવા—તળાવ તથા વાવ વીગેરે સંબધી આરભાનાં કાર્યાં જયણાપૂર્વક કરતાં છતાં પણુ, કીડીમકાડી વીગેરે ત્રસજીવેાની હિંસાના તે તેમાં સ ંભવ ખરાજ.
3