________________
સવર–નિર્જરા અને મેક્ષ
૪૧૩.
(૩) દુનિયાના ક્ષુદ્ર પ્રલેાભનના ફસામણુથી થતા કત્તચ્યુતથી ખચી જવા માટે “ સંસાર ભાવના ” છે. આ ભાવનામાં સ`સારની વિચિત્રતાને ખ્યાલ કરી ભવનિવેદ પશુ' (સ'સાર પ્રત્યે ઉદ્વેગભાવ) કેળવવાનુ' છે.
(૪) પૂર્વકૃત પાપના ફળરૂપે ભોગવાતું વમાન દુઃખ તે સ્વયં પેાતાને એકલાને જ ભાગવવાનુ છે. કોઈથી તે લઈ શકાય કે ટાળી શકાય તેવુ નથી. આ ભવમાં પણુ સ્વજન કુટુ ખાદિને કારણે કરાતાં અનીતિ આદિ પાપકૃત્યનુ ફળ પણુ પરભવમાં પેાતાને એકલાને જ ભાગવવુ પડશે. “ ખાનારા સૌ ખાઈ જસે, માથે પડશે તુજ” એ રીતે થતું જે ચિંતવન તે “ એકત્વ ભાવના” છે.
(૫) જગતમાં પેાતાના આત્માથી અન્ય સવ દ્રબ્યાની ભિન્નતા વિચારવી તે અન્યત્વ ભાવના ” છે.
(૬) વિષયાસકિત અને શરીર ઉપરના અત્યંત મમત્વ ભાવને ટાળવા માટે શરીરના અભ્યંતર ભાગની દુધતાના ખ્યાલ કરવા તે અશુચિત્વ ભાવના ’’ છે,
ઃઃ
હૈ આશ્રવ
(૭) કર્માશ્રવથી ખચી જવા માટે કર્માંબધના હેતુ ભૂત આશ્રવમાંનું સ્વરૂપ વિચારવું તે ભાવના છે.
""
” છે.
(૮) આવતાં કર્મને રોકવા માટે રાકવાના ઉપાયે રૂપ સંવરનુ' સ્વરૂપ ચિ ંતવું તે “ સંવર ભાવના