________________
સવર-નિર્જરા અને મોક્ષ
૪૧ ચેતી પૂર્વક વસ્ત્ર–પાત્રાદિ કેઈપણ ચીજ લેવી મૂકવી તે. સાવાન સમિતિ અને ઝાડ, પેશાબ, અશુદ્ધ કે વધેલે આહાર, અગર કોઈપણ ચીજને જયણા પૂર્વક એટલે ફેકવાના સ્થાન પર કઈપણ જીવની વિરાધના ન થઈ જાય, અગર જેના વધુ ટાઈમ પડી રહેવાથી તે ચીજ સર્વજ્ઞ વચનાનુસાર હિંસાનું નિમિત્ત ન થાય, તે રીતે તે વસ્તુને પરઠવવી ( ત્યાગવી ) તેને પરિઝા નિશ સમિતિ કહેવાય છે.
દુષ્ટ ચિંતવનમાંથી મનને રેકી શુભ અને શુદ્ધ વિચારમાં પ્રવર્તાવવું તે ગુપ્તિ, સાવદ્ય વચન નહિં બેલતાં નિરવદ્ય વચન બોલવું અને તે પણ જરૂરી સમયે જ મુખે મુખવસ્ત્ર રાખવા પૂર્વક બલવું તે વચન તિ,
કાયાને સાવદ્ય માર્ગમાંથી રેકી નિવદ્ય ક્રિયામાં પણ સિદ્ધાંન્તમાં કહેલી વિધિપૂર્વક ગમન આગમન આદિ કરવું તે ગુપ્ત છે. આમાં ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં તફાવત એ છે કે, ભાષા સમિતિ તે નિરવ વચન બોલવા રૂપ છે. અને તે નિરવદ્ય વચન પણ બોલવા ટાઈમે મુખ વસ્ત્રિકાના ઉપગ પૂર્વક બલવાને અગર જરૂર વિના શિરઃ કંપન વિગેરેના પણ ત્યાગ પૂર્વક રખાતું મૌનપણું તે વચનગુપ્તિ કહેવાય છે. સંવરધર્મની ઉત્પત્તિ અને પાલન
આ “અષ્ટ પ્રવચન માતા”થી જ થાય છે. - આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના બરાબર પાલનમાં આત્માને જાગૃત રાખનાર તે પરિષહજય, યતિધર્મ,