________________
સવર-નિર્જરા અને મેાક્ષ
૪૧૫
આત્માને પરભાવમાં લયલીન મનાવી સ્વસ્વરૂપ રમણુ તાથી ચૂકાવી દેનારૂ તે મેહનીય કર્મ જ છે. ચારિત્રદ્વારા મેાહનીય કર્મોને હટાવતાં હટાવતાં આત્મા જ્યારે બિલ્કુલ મેહાવરણરહિત શુદ્ધ કુન્દન જેવા બને છે, તે સમય સુધિમાં ક્રમે ક્રમે શુદ્ધપામતી આત્મદશા જુદી જુદી સંજ્ઞાયુક્ત પાંચ ચારિત્રવાળી દશા તરીકે ઓળખાય છે.
અહિંસા—સત્ય–અસ્તેય-બ્રહ્મચય અને પરિગ્રહ, એ પાંચ મહાવ્રતા તે થમ અને પાંચમહાવ્રતાના પાષક તથા રક્ષક જે વિશેષ નિયમે–અભિગ્રહાને નિયમ કહેવાય છે. આ યમ અને નિયમને વ્રત–પ્રત્યાખ્યાન યા વિરતિ પણ કહેવાય છે. તે સવિરતિપણુ. તેજ સામાયિક ચારિત્ર છે. સ'સારના ક્રાંચન-કામિન્યાદિ સવ ભાગે) છેડી, સમગ્રગૃહ-કુટુમ્બ-પરિવાર સાથેના સબ ંધથી વિમુક્ત થઈ ઉચ્ચ કલ્યાણ ભૂમિ ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગત ગ્રતુણુ કરાય છે, તેજ સવરિત સામાયિક ચારિત્ર છે. રાગદ્વેષની વૃત્તિઓને દબાવવી-જીતવી એજ સવિરતિ વ્યાપારને મુખ્ય વિષય છે. આસવિરતિ ચારિત્ર દ્વારાજ ખાસ કરીને રાગદ્વેષ છતાતા હાઈ રાગદ્વેષની મ'દતા થતાંથતાં આત્મામાંથી સમૂળગેા રાગદ્વેષના વિનાશ થાય, ત્યાં સુધીમાં આ સર્વ વિરતિચારિત્ર તે અનુક્રમે સામાયિક-છેદેપસ્થાપન-પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મસ'પ રાય અને યથાખ્યાત નામે ઓળખાય છે. પ્રથમની ત્રણ ચારિત્રાવસ્થા તે આત્મામાંથી રાગદ્વેષની મંદતા કરવા માટે