________________
પ્રકૃતિ "ધ
૨૬૧
વિખ્યાત થાય, અને અષ્ટ પ્રાતિહાય સહિત વિચરી જીવાને ધમપ્રાપ્તિ કરાવે, તે મનુ' નામ તીથંકર નામકમ` ' • છે. કેવલજ્ઞાની સિવાય બીજાને આ કમના વિપાકાય હાતા નથી.
(૭) શરીરમાં અંગ પ્રત્યગાને યથાચિત સ્થાને ગેાઠવનાર કર્મી, તે નિર્માણુ નામક છે.
:
"
(૮) જે કમના ઉદયથી પડજીભ, ચારક્રાંત, રસેાળી વગેરે ઉપઘાતકારી અવયવેાની જીવને પ્રાપ્તિ થાય, તે કમ તુ નામ ‘ઉપઘાત નામકમ` ' છે. આ પ્રમાણે આઠ પ્રત્યેક પ્રકૃતિઓ છે. વળી પણ શરીરમાં વિવિધ પ્રકારનું પરિણમન થવામાં ત્રસાઢિ દશ, અને તેની પ્રતિપક્ષી સ્થાવરાદિ દશ, કર્મીપ્રકૃતિએ કારણભૂત છે.
આ વીસ પ્રકૃતિએ પણ પ્રત્યેક પ્રકૃતિએ જ છે. પરંતુ પ્રત્યેક પ્રકૃતિએ બે પ્રકારે છે. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સંપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ. તેમાં પુર્વોક્ત આઠ પ્રકૃતિએ તે અપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ કહેવાય છે. અને ધ્રુવે કહેવાતી ૨૦ પ્રકૃતિએ તે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે.
(૧–૨) તાપાકિથી પીડિત થયેલા જીવા એક સ્થાનેથી ખીજે સ્થાને સ્વેચ્છાએ જઈ શકે, તેવા પ્રકારની શક્તિ જીવને પ્રાપ્ત કરાવનારૂ જે કમ તે ‘ત્રસનામક છે. અને જીવને તેવી શક્તિથી રહિત રાખનારૂ જે કર્યું, તે
?