________________
સ્થિતિમ ધ–રસબંધ અને પ્રદેશાધ
૩૩૯
ખીર–ખાંડના રસની અને કડવાતુરીયા કે લીંબડાના રસની ઉપમા સરખાવી શાસ્ત્રમાં તેનું એક સ્થાનકાદિપણું એવી રીતે સમજાવ્યુ` છે કે, લીંબડા આદિને સ્વાભાવિક એટલે કે જેવા હાય તેવાને તેવેાજ રસ તે એકસ્થાનિક—મ રસ કહેવાય છે, એ ભાગ ઉકાળતાં એક ભાગ ખાકી રહે તેને એસ્થાનિક તીવ્રરસ કહેવાય છે, ત્રણ ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ત્રણસ્થાનિક તીવ્રતર રસ કહેવાય છે, અને ચાર ભાગને ઉકાળતાં એક ભાગ ખાકી રહે તેને ચાર સ્થાનિક તીવ્રતમ રસ કહેવાય છે.
આ દૃષ્ટાંતે ક રસનુ પણ એકસ્થાનિકાદિપણું સમજી લેવુ'. આ એકસ્થાનિકાદિક રસમાં અનુક્રમે અન તગુણ તીવ્રતા છે. ચાર ભેદે થતુ વગી કરણુ કષાયની અપેક્ષાએ છે. રસમધનુ કારણુ કષાય હાવાથી ચાર કષાયેાવડે થતા રસમધના અનતભેદોના સમાવેશ, સ્થૂલપણે ચારભેદમાં જ કરવામાં આવ્યે છે.
રસબંધ સમયે વૃદ્ધિ પામતી કષાયની પ્રચુરતાએ પુન્ય પ્રકૃતિએ મંદ રસે અને પ્રાપપ્રકૃતિએ તીવ્ર રસે બંધાય છે. આત્માના નિળ પરિણામ સમયે કે અતિ નિમ`ળ પરિણામ સમયે પુન્ય પ્રકૃતિએને રસ ચતુઃસ્થાનિક અને પાપ પ્રકૃતિના એક કે બે સ્થાનિક રસ બધાય છે. મંદ શુભપરિણામમાં વા આત્મા, પુન્યપ્રકૃતિને ત્રિસ્થાનિક રસે અને પાપપ્રકૃતિને પણ ત્રિસ્થાનિક રસે ખાંધે છે; ક્લિષ્ટ પરિણામના ચેગે પુન્યપ્રકૃતિને