________________
- જૈન દર્શનને કર્મવાદ રિસનું નિર્માણ થતું જ નથી. વળી એવા આત્માઓએ ગ્રહિત દલિકે ફક્ત એક શાતા વેદનીયપણે જ પરિણમે છે. કષાયના અભાવના કારણે ફક્ત શાતા વેદનીયપણેજ પરિણમેલ તે કર્મ, વિપાકજનક થતું નથી. તેમજ બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું નથી.
અહિં પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધનું કારણ એગ, અને સ્થિતિ અને રસબંધનું કારણ કષાય કહેવાય છે, તે અન્વયવ્યતિરેક રૂપે પ્રધાન કારણ તરીકે છે. તેની સ્પષ્ટતા પાંચમા કર્મગ્રન્થની ૯૬મી ગાથાની ટીકામાં જ બતાવવામાં આવી છે, તેને અર્થ ગુજરાતી ભાષામાં નીચે મુજબ છે.
મિથ્યાત્વ-અવિરતિ કષાય અને વેગ, એ સામા ન્યતઃ કર્મબંધના હેતુએ કહ્યા છે, તે પણ પ્રથમના મિથ્યાત્વ-અવિરતિ-અને કષાયરૂપ ત્રણ કારણેના અભાવમાં પણ, ઉપશાન્ત મહ વિગેરે ત્રણ ગુણસ્થાનકોમાં ફકત
ગના જ સભાવમાં પેગ નિમિત્તક શાતા વેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશે બંધાય છે. અને અાગી અવસ્થામાં ચિનને અભાવ હોવાથી શાતાદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશેને બંધ થતું નથી. એથી જણાય છે કે વેગ અને પ્રકૃતિ-પ્રદેશબંધને કારણ કાર્યભાવરૂપે અન્વયવ્યતિરેક સંબંધ છે. તથા મિથ્યાત્વ અને અવિરતિરૂપ કારણને અભાવ હોય તોપણ, કષાયના ભાવમાં પ્રમાદિગુણ સ્થાનકેમાં સ્થિતિબંધ અને અનુભાગબંધ અવશ્ય થાય છે,