________________
ક્રબ ધના હેતુઓ
૩૬૭
અવિરતિ, કષાય, અને ચેાગરૂપ બહેતુની વાસ્તવિક સુઝ પડતી નહિ હોવાથી, આધ્યાત્મિક દૃષ્ટિએ હેય-જ્ઞેય અને ઉપાદેયની સ`પૂર્ણ` સમજના અભાવે, હૈયમાં નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે જ મિથ્યાત્વરૂપ વિપરિત સમજવાળી દશામાં આત્માને કમ બધનના માર્ગ વિશેષપણે ખુલ્લુ રહે છે.
મિથ્યાત્વદશા અનેક રીતે વતી હાવા છતાં મુખ્યત્વે પાંચ વૃત્તિયેામાં મિથ્યાત્વની સદશાઓના સમાવેશ થઈ જાય છે. તે પાંચ વૃત્તિયેાનાં નામ (૧) અભિગ્રહિક (૨) અના ભિગ્રહિત (૩) આભિનિવેશિક (૪) સાંશિયક અને (૫) અનાલેાગિક.
(૧) જે મનુષ્ય, અવિવેકી અથવા પાખ'ડી હોય છે, તે પેાતાના પક્ષમાં દુરાગ્રહી હોવાથી તેનું મિથ્યાત્વ અભિગ્રહિક” કહેવાય છે.
અહી' સમજવુ' જરૂરી છે કે ધર્મ-અધમના પરીક્ષા પૂર્ણાંક વિવેક કરીને તત્ત્વરૂપે સ્વીકારેલા સત્યપદાર્થાંમાં શ્રદ્ધાવાળા મનુષ્યા, અસવજ્ઞાએ પ્રરૂપિત દશ નાના પ્રતિકાર કરે, તે પણ તેએને “ અભિગ્રહિક મિથ્યાત્વી,' કહી શકાતા નથી. કારણ કે તેઓના વિવેકમાં કેવલ, અમુકદશનનુ જ મમત્વ નથી. પણ તત્ત્વના પક્ષ અને અતત્ત્વને ક્ષેપ છે. વળી સ્વયમાં વિવેક કરવાની શક્તિના અભાવે તત્ત્વાતત્ત્વની પરીક્ષા કરી શકે નિહ', તાપણુ ગીતાની નિશ્રાએ રહી,