________________
કા મલ્યના અણુમાં તાલીમી નરક આવે
કર્મબન્ધના હેતુઓ
૩૮૭ અને મન એ બન્નેને કર્મબંધના કારણ તરીકે જુદું ગણુવવાનું કારણ એ છે કે સ્પર્શ-રૂપ-રસ–ગંધ અને શબ્દના વિષયમાં ઇંદ્રિયની પ્રવૃત્તિ વિના વિકલ્પ માત્રથી પણ જીવ કર્મબંધ કરે છે. શાસ્ત્રમાં તંદુલીઆ મત્સ્યની હકીક્ત આવે છે કે તે મર્યા વગર ખાધે સાતમી નરકે જાય છે. મેટા માની પાંપણમાં તંદુલીઓ મત્સ્ય રહે છે. પેલા મેટા મત્સ્યના મોંમાં પાણી સાથે આવેલાં નાનાં માછલાંઓમાંથી કેટલાકને પાછાં નીકળી જતાં જોઈ તાંદુલીઓ વિચારે છે કે અરે ! આ કેવે મૂર્ખ કે જે મેંમાં આવેલાં આ બધાં માછલાંને જવા દે છે. તેની જગાએ જે હું હોઉ તો એકને પણ જીવતું પાછું જાવા દઉં નહિં. બધાંજ ખાઈ જાઉં. પણ મારી તેવી તાકાત નથી એટલે શું થાય ? જુઓ! વિના પ્રવૃત્તિમાં પણ આવા આત્માઓ કેવું પાપ બાંધે છે? આ ઠેકાણે તંદુલીઓ એકપણ ઈન્દ્રિયની પ્રવૃતિ વાળ નથી. માત્ર મનવડે જ ખરાબ વિચાર કરવાથી સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. પરિણામે મરીને સાતમી નારકીમાંજ જાય છે.
હવે સાવધકાર્યમાં ઇન્દ્રિયની તથા મનની પ્રવૃત્તિ રહેવા છતાં “બંધનું કારણ માત્ર એક મન જ છે.” એ વાકયને બરાબર સમજ્યા વિના, વિષય કષાયને પોષવાને માટે શાસ્ત્રના નામે કેટલાક મનુષ્ય પ્રપંચ સેવે છે. ઈન્દ્રિ વડે સાવધ પ્રવૃત્તિમાં પ્રવર્તાવા છતાં અમારું મન ચકખું છે, એટલે “પરિણામે બંધ હોય એ વાક્યાનુસાર ઈન્દ્રિય