________________
ક્રમ બન્યના હેતુ
૩૭૫
પૂરી સમજણુ પણ જૈનદર્શીન સિવાય અન્યમાં નહી આવી. માટે જ્યાં માન્યતા કે સમજ પણ નથી, ત્યાં તે જીવાની હિંસાથી નિવૃત્તિ કેવી રીતે થઈ શકે?
માટે છકાય જીવની શ્રદ્ધા તેનુ નામ સમ્યક્ત્વ. તે શ્રદ્ધામાં ન્યૂનતા તેટલું મિથ્યાત્વ. ૫'ચેન્દ્રિય જીવાની હિ’સાથી વિરમ્યા, પરંતુ અજ્ઞાનતાએ કરી એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવાની થતી હિં'સક પ્રવૃત્તિએ પૂરી સમજાય નહિ', ત્યાં સુધી ડગલે ને પગલે થતી હિંસાની અવિરતિથી કેવી રીતે ખચી શકે?
વ્યવહારમાં પંચેન્દ્રિયવાની હિંસા તે જવલ્લે જ થવા પામે છે. પરંતુ પૉંચેન્દ્રિય સિવાયના જીવેાની હિં'સાના સયેાગે! બહુ આવે છે. એટલે અજ્ઞાની જીવની, અહિં’સા કરતાં હિંસાની પ્રવૃત્તિ વિશેષ હાય છે. તેમાં કેટલીક હિંસક પ્રવૃત્તિએ તજવી શકય છે. અને જે અશકય છે, તેમાં જયણા પૂર્વક વત્તવાથી ઘણા પાપથી બચી શકાય છે. પર'તુ જ્યાં માન્યતાજ ન હાય, ત્યાં ત્યાગ કે જયણાના સવાલ જ નથી રહેતા. માન્યતાના જ વિરાધ તે, પ્રવૃત્તિથી પણ ભય કર પાપ છે. એટલે મિથ્યાત્વસહિત અવિરતિ તે જીવને દુર્ગતિમાં ખે...ચી જનારી છે.
હિંસા અને અહિંસાની આ રીતે પૂરી સમજ વીનાના જીવાને રાગદ્વેષની પણ પૂરી સમજ હોતી નથી. તેવા કદાચ વત્ત માન ઘરબાર-કુટુ'ખ-શરીરાદિ ઉપરના મૂર્છાભાવ